સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમ ઈંડિયાની મોટી જાહેરાત, હાર્દિક-ભુવીનું પત્તું કાપીને આ સ્ટાર ખેલાડીઓને આપવામાં આવ્યું સ્થાન..
T20 વર્લ્ડ કપ હવે ખૂબ જ નજીક આવી ગયો છે. વર્ષ 2022ના વર્લ્ડ કપનું મોટું આયોજન આઈસીસી દ્વારા ઓસ્ટ્રેલિયા ખાતે કરવામાં આવી રહ્યું છે. વર્લ્ડ કપની શરૂઆત 16 ઓક્ટોબરના રોજ … Read More