ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચોમાસાને લઈને કરી મોટી આગાહી, કેવો પડશે વરસાદ? કેવો પાક થશે? ખેડૂતને પરચો આપી કહી આ મોટી વાત…
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી થોડા દિવસો પહેલા ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ગુજરાતના મોટા મોટા શહેરોમાં તેમના દિવ્ય દરબાર યોજાયા હતા. આ દિવ્ય દરબારમાં લોકો દેશ-વિદેશથી પોતાની માનતાઓ લઈને આવતા … Read More