હવે નક્કી ઘોબા ઉપડશે, ગુજરાતમાં આ તારીખે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ મચાવશે તબાહી, અંબાલાલ પટેલે કરી લાકડા જેવી આગાહી…
રાજ્યમાં માર્ચ મહિનામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હવે ભારે ગરમીની મોસમ પણ જામી ગઈ છે. છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ગઈ … Read More