4 લાખ રૂપિયા કમાતી શેઠાણીએ 55 વર્ષના કાકા સાથે કર્યા લગ્ન, લવ સ્ટોરી સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે…
પ્રેમ કરવામાં આજે યુવાનો અને મોટી ઉંમરના લોકો તમામ હદોને પાર કરતા હોય છે પ્રેમ ને કોઈ પણ પ્રકારનો સંબંધ હાલ આજના જમાનામાં નડતો નથી. પ્રેમ બીજે ગમે ત્યાં ગમેતે જગ્યા એ થઈ જતો હોય છે આજના આ ઝડપી જમાનામાં પ્રેમમાં ઉંમરની સાથે કોઈ લેવાદેવા હોતા નથી. ના કોઈ સમાજ સાથે લેવાદેવા હોય છે ગમે એ સમાજના લોકો એકબીજા સાથે પ્રેમમાં પડી જતા હોય છે. તમામ સંબંધોને છોડીને યુવક યુવતીઓ એકબીજા સાથે લગ્ન પણ કરી લેતા હોય છે.
આવી છે ઘટના સામે આવી છે ચાર લાખ રૂપિયા કમાતી શેઠાણીને 55 વર્ષના કાકા સાથે પ્રેમ થઈ જતા બંને એકબીજાએ લગ્નના સંબંધમાં બંધાયા છે. આ બંનેની પ્રેમ કહાની સાંભળીને તમે પણ ચક્કર ખાઈને પડી જશો. આવા કેટલાય પ્રેમી પંખીડાઓ ઉંમરના બંધનો ને તોડીને એકબીજા સાથે જીવન પરના સાથીઓ બની જતા હોય છે આવી જ એક ઘટનામાં 55 વર્ષ એક નોકર અને તેની 22 વર્ષની શેઠાણીની પ્રેમ કહાની વાત આર્ટીકલમાં આપણે કરીશું.
આ પ્રેમ કહાનીમા 22 વર્ષની કુવારી છોકરી તેના 55 વર્ષના નોકરના પ્રેમમાં પાગલ બની જતી હોય છે અને બંને છેલ્લે લગ્ન કરી લેવાનો નિર્ણય લે છે આ બંનેની ઉંમરમાં લગભગ 33 વર્ષનો મોટો તફાવત જોવા મળ્યો છે છોકરીનું નામ આલિયા છે અને આ નોકર છોકરા નું નામ રફીક છે આ બંનેની મુલાકાતમાં પ્રથમ વખત ઝઘડો થયો હતો આ ઝઘડો એટલો મોટો હતો કે આ છોકરી આલિયાએ રફીક નોકરને થપ્પડ પણ મારી દીધી હતી ત્યારબાદ આ ઝઘડો પ્રેમમાં બદલાયો હોવાનું બંનેએ સ્વીકાર્યું છે.
સૌપ્રથમ આ રફીક અને આલિયા એક રિક્ષામાં મુસાફરી દરમિયાન મળ્યા હતા અને તે પરીક્ષામાં એક અન્ય છોકરો પણ હતો જે આલિયા ને જોઈ રહ્યો હતો પેલો છોકરો કે જે આલિયા ને જોઈ રહ્યો હતો તેને સમજાવ્યું અને તેને ખૂબ જ માર માર્યો હતો પછી રફીક આલિયા ને જોઈ અને ત્યારબાદ આલિયા અને રફીક વચ્ચે પણ ઝઘડો થયો હતો જેને કારણે રફીકને તમાચો માર્યો હતો. ત્યારબાદ રફીક આલિયાને ની પાછળ ઘર સુધી પાછળ ગયો હતો અને આ ઘરે આવવા જવાનો પ્રવાસ ઘણા દિવસો સુધી શરૂ રહેતા બંને એકબીજાની નજીક આવ્યા હતા.
ત્યારબાદ આ આ રફીક આલિયાના ઘરે નોકરની નોકરીની ઓફર કરી હતી અને તેને કહ્યું હતું કે હું તને સારું ભોજન બનાવીને ખવડાવીશ ઘરના તમામ પ્રકારના કામો મને આવડે છે ત્યારે આલિયાએ તેની પાસે સૌપ્રથમ હાંડી મટન બનાવવાનું કહ્યું હતું અને આ હાંડી મટનને કારણે રફીક અને આલ્યા બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા અને હાલ અત્યારે બંનેએ એકબીજા ની સાથે લગ્ન પણ કર્યા છે અને રફીક ઘરના તમામ કામો કરે છે અને આલિયા તેનો તમામ ખર્ચો હાલ ઉપાડી રહી છે.