આ આયુર્વેદિક ઉપાય કરવાથી શરીરમાં ગમે તેવી મોટી પથરી ફક્ત ત્રણ જ દિવસમાં ભૂકો થઈને નીકળી જશે બહાર જાણો ઉપાય…..

આયુર્વેદના ઉપયોગથી ઘણા બધા મોટા રોગો સારા થઈ જતા હોય છે પહેલાંના જમાનામાં ઋષિમુનિઓ દ્વારા આ આર્યુવેદની રચના કરવામાં આવી હતી. પહેલાના સમયમાં રસાયણો દ્વારા એક પણ દવા બનાવવામાં આવતી હતી નહીં ફક્ત વનસ્પતિઓ અને કેટલાક પ્રાણી જીવીઓ માંથી આયુર્વેદના માધ્યમ દ્વારા સ્વદેશી દવા બનાવવામાં આવતી હતી.

પરંતુ આજે ટેકનોલોજીના વધતા ઉપયોગને કારણે માર્કેટમાં કેમિકલ વાળી દવાનો વધારે પડતો ઉપયોગ થયો છે. પરંતુ લાંબાગાળાનો વિચાર કરવામાં આવે તો આયુર્વેદિક દવા સારી એવી અસર કરે છે અને તેની આડ અસરો પણ ઓછી થતી હોય છે. આજે આ લેખમાં શરીરમાં ગમે તેવી મોટી પથરી ને ફક્ત ત્રણ દિવસમાં ભૂકો કરીને બહાર કાઢવા માટેનો એક આયુર્વેદિક ઉપાય જણાવવાના છીએ.

આજના જમાનામાં ઘણા બધા લોકોને મોટી ઉંમરે અથવા નાની ઉંમરે પથરીની સમસ્યા થતી હોય છે જેને કારણે પેટ અને કિડની આસપાસ વધારે પડતો દુખાવો થતો હોય છે પથરી ની સમસ્યા દૂર કરવા માટે આ આયુર્વેદિક ઉપાયમાં દુધેલીના ઘાસનો ઉપયોગ કરવાનો છે.

સૌપ્રથમ 50 ગ્રામ જેટલા દૂધેલીના પાન અને 50 ગ્રામ મેંદીના પાન લેવાના પછી આ બંનેના પાનનો છુંદીને રસ કાંસાના વાસણમાં કાઢવો. ત્યારબાદ આ રસમાં 15 ગામ જેટલો ગોળ ઉમેરવો ત્યારબાદ આ નીકળેલ રસને થોડીવાર સુધી ગરમ કરવા મૂકવો. ( ધ્યાન રહે રસને ધીમા તાપે ગરમ કરવાનો છે.) ત્યારબાદ આ રસને બે ભાગમાં વહેંચવાનો છે આ રસનો એક ભાગ સવારે પીવાનો છે અને બીજા એક ભાગ સાંજના સમયે પીવાનો છે.

જો તમે આ આયુર્વેદિક ઉપાય સતત ત્રણ દિવસ સુધી કરો તો તમારા શરીરમાંથી રહેલી ગમે તેવી મોટી પથરી બહાર ભૂકો થઈને નીકળી જશે અને તમે એકદમ પથરી મુક્ત બની જશો. વધુમાં જે લોકોને આ ઉપાય કર્યા બાદ હજુ પણ પથરીની સમસ્યા રહે તો તેવા લોકોએ ચાર દિવસ પછી ફરી આ ઉપાયને ત્રણ દિવસ કરવાનો છે જેથી શરીરમાંથી પથરી હંમેશા માટે થઈ જશે દૂર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *