શું ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં જળપ્રલય થશે? કેવો વરસાદ? જાણો કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા વાળાની ધ્રુજાવી મુકે એવી આગાહી…

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 241 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા 15 દિવસથી હોનારતનો વરસાદ પડી રહ્યો હતો. ત્યારે આ મહિનામાં પણ ભારે વરસાદને લઈને કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા વાળાની મોટી આગાહી સામે આવી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં મુશળધાર વરસાદની સાથે જળ હોનારત થઈ શકે છે. સમગ્ર માહિતી અમે આ લેખમાં વિગતવાર જણાવીશું. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

મળતી માહિતી મુજબ તમને જણાવી દઈએ કે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતીયા ગામના રહેવાસી શ્રી કાળાભાઈ ભુરાભાઈ વર્ષોથી હવામાન અને વરસાદની આગાહી કરતા આવ્યા છે. આ લેખમાં અમે તેમને આ વર્ષે કરેલ આગાહી વિશે માહિતી આપીશું. કાળાભાઈને વર્ષા વિજ્ઞાન અને હવામાન વિભાગનો 40 વર્ષનો બહોળો અનુભવ છે.

કાળાભાઈએ અગાઉ કરેલી એક આગાહી પર નજર કરીએ તો તેમને 2012ની સાલમાં એક આગાહી કરી હતી. તે વર્ષે હવામાન વિભાગે ઓછો વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી અને સરકારે દુકાળ જાહેર કર્યો હતો. છતાં પણ ભુરાભાઈ કોઈપણ ખેડૂતોને ઢોર છોડતા નહીં તેવી સલાહ આપી હતી અને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. આ આગાહી તેમની સાચી પડી હતી અને સતત 19 દિવસ સુધી વરસાદ પડ્યો હતો. અને તમામ જીવજંતુ પશુ પ્રાણીઓ બચી ગયા હતા અને ઘાસચારાના ઢગલા થઈ ગયા હતા.

  1. ત્યારે હવે કાળાભાઈએ 2024ના ચોમાસાને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. આ વર્ષે ચોમાસુ છેલ્લા દસ વર્ષની સાપેક્ષમાં કંઈક અલગ પ્રકારનું જોવા મળ્યું છે. આ વર્ષે ચોમાસા દરમિયાન જળ હોનારત થઈ શકે છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં લીલો દુકાળ પડવાની મોટી શક્યતા કાળાભાઈ ભુરાભાઈ હડમતીયા વાળા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 8 ઓગસ્ટ બાદ ગુજરાતમાં આફતનો વરસાદ પડશે. ભારેથી અતિ ભારે વરસાદને કારણે ગુજરાતના મોટાભાગના ડેમો ઓવરફ્લો થઈ શકે છે. આવતાં દિવસોમાં અત્યંત ભારે વરસાદને લઈને મોટી શક્યતા કાળાભાઇ ભુરાભાઈ હડમતીયા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં જળ હોનારત જેવા દ્રશ્યો સર્જાઈ શકે છે. આ વર્ષે ગુજરાતમાં લીલો દુકાળ પડવાની મોટી આગાહી કાળાભાઈ ભુરાભાઈએ વ્યક્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *