ગુજરાતીઓ હવે નક્કી મર્યા સમજો, આ બે ગ્રહોના કારણે ઓગસ્ટ મહિનામાં થશે મહા જળપ્રલય, અંબાલાલ પટેલે તોફાની વરસાદની કરી નવી આગાહી…

હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા ઓગસ્ટ મહિનાને લઈને સૌથી મોટી આગાહી વ્યક્ત કરી છે. જુલાઈ મહિનામાં આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર જોવા મળ્યું છે. ત્યારે અંબાલાલ પટેલે ઓગસ્ટમાં પણ મહાજળપ્રલય થવાની મોટી શક્યતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે આ બે ગ્રહોની સ્થિતિને કારણે દરિયામાં મોટી ઉથલપાથલ થઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી પર નજર કરીએ તો તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાની સાથે જ દરિયામાં હળવા દબાણો શરૂ થઈ જશે. 2 અને 4 ઓગસ્ટની વચ્ચે દરિયામાં ભારે ડીપ ડિપ્રેશનનો સક્રિય થઈ શકે છે. જેને કારણે 15 ઓગસ્ટ સુધી સતત ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવ્યું છે.

અંબાલાલ પટેલે મીડિયા સામે આગાહી કરતા જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદને કારણે તાપી નદીના જળ સ્તરમાં એકાએક વધારો થઈ શકે છે. મંગળ અને બુધ આ બંને ગ્રહોની વિશિષ્ટ સ્થિતિને કારણે દરિયામાં ઓગસ્ટ મહિનામાં મોટા ડીપ ડિપ્રેશન અને ભારે પવન સાથે વમળો સક્રિય થશે. જેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં આકરો જળ પ્રલય કરે તેવો વરસાદ પડી શકે છે.

કચ્છ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ઓગસ્ટ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 11 થી 15 ઓગસ્ટની વચ્ચે ગુજરાતમાં આકરો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં વિશિષ્ટ પરિસ્થિતિ સર્જાઇ રહી છે. આ પરિસ્થિતિ મંગળ અને બુધ ગ્રહની ગતિને કારણે થશે. ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં પણ હવાના હળવા દબાણો શરૂ જ રહેશે.

ઓગસ્ટ મહિનાની સાથે સપ્ટેમ્બર મહિનામાં પણ આ વર્ષેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે આપી છે. સાથે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં વાવાઝોડાને લઈને મોટા સંકેતો અંબાલાલ પટેલે આપ્યા છે. અંબાલાલ પટેલની આ આગાહી ખેડૂતો માટે ખરાબ સમાચાર ગણી શકાય છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *