અંબાલાલની છાતીના પાટિયા પાડી દે તેવી આગાહી! આ તારીખથી ભારે વરસાદ, પૂર, વાવાઝોડા અને ચક્રવાત ગુજરાતમાં મચાવશે તબાહી…
હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદ, પુર, વાવાઝોડા અને ચક્રવાતને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સાચી પડતી હોય છે. હાલ વ્યક્ત કરેલી આગાહી પણ સાચી પડી શકે છે. જો આ સાચી પડશે તો ગુજરાતમાં પૂર, વરસાદ, વાવાઝોડું અને ચક્રવાત જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તેમણે કરેલ આગાહી વિશે વિગતવાર તમને અમે આ લેખમાં જણાવીશું.
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સક્રિય થયેલ ડીપ ડિપ્રેશનનો ઘેરાવો એટલો બધો મોટો છે કે તે એક સાથે અડધા ભારતને પોતાના ઘેરાવામાં લઈ શકે છે. સક્રિય થયેલ આ સિસ્ટમ ઓરિસ્સા મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં એન્ટ્રી કરી શકે છે. જેને કારણે આ તારીખથી અત્યંત ભારે વરસાદ, 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઇ શકે છે.
બંગાળની ખાડીમાં સક્રિય થયેલ આ ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતના વિવિધ ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની વધારે અસર ગુજરાત પર થવાની શક્યતાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો એટલું જ નહીં ભારે વરસાદ અને પવનને કારણે ગુજરાતમાં સ્થિતિ વણસી શકે છે. આગામી દિવસોમાં ગુજરાત ઉપર ભારે વરસાદ, પુર, વાવાઝોડું અને ચક્રવાતનો ખતરો મંડળાઈ રહ્યો છે.
બંગાળની ખાડીની આ સિસ્ટમને કારણે ગુજરાત ઉપર ભારે વરસાદ, ભુક્કા કાઢી નાખે એવી ગરમી, વાવાઝોડું, ચક્રવાત આ બધા સંકટોને લઈને અંબાલાલ પટેલે છાતીના પાટિયા પાડી નાખે એવી આગાહી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ 13 સપ્ટેમ્બર થી 23 ઓક્ટોબર સુધી અત્યંત ભારે ગરમી અને બફારો પડી શકે છે.
અંબાલાલ પટેલ ને જણાવ્યું છે કે 8 ઓગસ્ટ થી ગુજરાતના વાતાવરણમાં બદલાવો જોવા મળશે. બંગાળની ખાડીની આ સિસ્ટમને કારણે અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત રાજ્યના પંચમહાલ, વડોદરા, આહવા, ડાંગ, વલસાડમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં પણ વરસાદી માહોલ રહેશે.