હવે નક્કી પૂર આવશે, ગુજરાતના આ જિલ્લાઓમાં એક સાથે 20 ઈંચ વરસાદ પડવાની અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી, દીવાલ ઉપર લખી લેજો….
થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ ગુજરાતમાં ધડબડાટી બોલાવી છે. વહેલી સવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા વરસાદના નવા મોટા રાઉન્ડ અંગે મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે આ જિલ્લાઓમાં 20 ઇંચથી વધુ વરસાદ ખાબકી શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર 19 થી 23 જુલાઈની વચ્ચે આખું ગુજરાત ભારે વરસાદના રડારમાં આવશે છે. ભારે વરસાદના કારણે અંબાલાલ પટેલે આ આ જિલ્લાઓમાં એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ઘાતકનો તીવ્ર વરસાદનો રાઉન્ડ લઈને આવી રહ્યા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર કેટલાક વિસ્તારોમાં 19 થી 23 જુલાઈની વચ્ચે પૂર જેવી પણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલની આગાહી સાથે હવામાન વિભાગ દ્વારા પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ખાબકવાનું અનુમાન અંબાલાલ પટેલે લગાવ્યું છે. આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા આપી છે.
અંબાલાલ પટેલની મીડિયા સાથેની વાતચિત દરમિયાન રાજ્યમાં આગામી 20 થી 23 જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે ઘાતક વરસાદને લઈને મોટી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબકાર અને પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
વધુમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ તીવ્ર વરસાદ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં મુશળધાર વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની ઘાતક આગાહી અનુસાર વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં એક સાથે 20 ઇંચ થી વધુ વરસાદ પડવાની મોટી આગાહી આપી છે. જ્યારે બનાસકાંઠામાં 10 ઇંચથી વધુ અને પાટણ, મહેસાણા, વડોદરામાં ચાર ચાર ઇંચ વરસાદ પડી શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.