હવે નક્કી ગુજરાતનું આવી બન્યું, વાવાઝોડું કઈ તારીખે? કયા સમયે? ક્યાં રૂટ ઉપર તબાહી મચાવશે તેને લઈને પરેશ ગોસ્વામીએ કરી આભ ફાડે એવી આગાહી…

ગુજરાતમાં વાતાવરણમાં દિવસેને દિવસે બદલાવો જોવા મળી રહ્યા છે. ચોમાસાએ ગુજરાતમાંથી સત્તાવાર રીતે વિદાય લીધી છે. પરંતુ હજુ વરસાદ અને માવઠા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ અરબી સમુદ્રમાં એકલો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે. જેને કારણે આગામી સમયમાં ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ પલટાવી શકે છે. પરેશ ગોસ્વામી દ્વારા વાવાઝોડું કઈ તારીખે? કયા સમયે? કયા રૂટ ઉપર તબાહી બચાવશે તેને લઈને આભ ફાડે તેવી આગાહી વ્યક્ત કરી છે.

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં હાલ એક લો પ્રેશર સિસ્ટમ બની છે. આ લો પ્રેશર સિસ્ટમ આગામી દિવસોમાં વેલમાર્ક સિસ્ટમમાં પરિવર્તિત થઈ શકે છે અને ત્યારબાદ આ વેલમાર્ક સિસ્ટમ એક વાવાઝોડામાં રૂપાંતરિત થતી હોય છે. અરબી સમુદ્રમાં થતી તમામ સિસ્ટમોની અસર ગુજરાત ઉપર સુધી જોવા મળતી હોય છે. આ સિસ્ટમ પણ ગુજરાતમાં કંઈક નવાજૂની કરશે તેવું અનુમાન હવામાન નિષ્ણાતો લગાવી રહ્યા છે.

પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે આ લો પ્રેશર સિસ્ટમ 22 થી 26 ઓક્ટોબર સુધીમાં એક વાવાઝોડામાં રૂપાંતરિત થઈ શકે છે. સક્રિય થતું આ વાવાઝોડું કઈ તરફ ફંટાય તેને લઈને પણ મોટી માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે હાલ આ સિસ્ટમ લો પ્રેશરમાં છે અને ત્યારબાદ તે વાવાઝોડામાં રૂપાંતરિત થશે. વાવાઝોડું બન્યા બાદ જ તે કઈ દિશા તરફ આગળ વધે છે અને ક્યાં તબાહી મચાવશે તેનું અનુમાન લગાવી શકાય છે પરંતુ ચોક્કસપણે ગુજરાતમાં સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે અરબી સમુદ્રમાં સક્રિય થતા વાવાઝોડા મોટાભાગે ગુજરાત તરફ ગતિ કરતા હોય છે.

અરબી સમુદ્રમાં સક્રિય થયેલ વાવાઝોડું 20 થી 22 ઓક્ટોબર સુધીમાં એક ખૂંખાર વાવાઝોડામાં પરિણામ છે અને ત્યારબાદ તે બે રૂટ પર ગતિ કરી શકે છે. એક ઓમાન અને બીજું ગુજરાત તરફ હવે આ બંનેમાંથી કયો ટ્રેક વાવાઝોડું પકડે તે આગામી સમય નક્કી થશે. ગુજરાત ઉપર ફરી એકવાર વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે તેને લઈને મોટી માહિતી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે.

હવામાનની પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટ દ્વારા પણ અરબી સમુદ્રમાં સક્રિય થતા આ વાવાઝોડાને લઈને ભયાનક આગાહી વ્યક્ત કરી છે. સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ વાવાઝોડું ગુજરાત ઉપર ફાંટાવાની ભુકા કાઢે તેવી આગાહી વ્યક્ત કરી છે. ગુજરાત ઉપર ફરી એકવાર મોટું સંકટ આવી શકે છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *