અંબાલાલ પટેલ કરતા વધુ ખતરનાક અનુમાન, વાવાઝોડાંને લઈને બાબુ કાકાએ કરી મોટી આગાહી, માર્કેટમાં આવ્યા નવા નિષ્ણાત….

છેલ્લા ઘણા વર્ષોથી હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા દર વર્ષે વરસાદ, વાવાઝોડા, પુર, ગરમી અને ઠંડીને લઈને અવારનવાર આગાહીઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે. અંબાલાલ પટેલની તમામ આગાહીઓ અત્યાર સુધીમાં મોટેભાગે સાચી પડતી હોય છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર એક બાબુ કાકાની મોટી આગાહીનો એક પત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે.

આ વર્ષે માર્કેટમાં નવા હવામાન નિષ્ણાંત આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં અંબાલાલ પટેલની તમામ આગાહીઓ સચોટ સાબિત થઈ છે. ગુજરાતમાં હવામાન માટેની આગાહી માટે અંબાલાલ પટેલ પ્રસિદ્ધ છે. પરંતુ વાયરલ થઈ રહેલા આ પત્રને કારણે બાબુ કાકાની આગાહી હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.

વાયરલ થઈ રહેલા આ પત્રમાં માર્ચ મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાત રાજ્યનું હવામાન કેવું રહેશે તેને લઈને સચોટ આગાહી બાબુ કાકા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાયરલ થઈ રહેલા પત્રમાં વર્ષ 2023 દરમિયાન તારીખ મુજબ કેવો વરસાદ પડશે તેને લઈને બાબુભાઈ વિરજીભાઈ દ્વારા મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વર્ષ 2023 શરૂ થતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. રાજ્યમાં ક્યારેય ઠંડી તો ક્યારેક ગરમી અને તો ક્યારેક ભારે પવન સાથે વરસાદ પડતો જોવા મળ્યો છે. વાયરલ થઈ રહેલા આ પત્રમાં તમે જોઈ શકો તેમ છો કે માર્ચથી ડિસેમ્બર મહિના સુધીની તમામ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ બાબુ કાકાએ પત્રમાં ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે આ વર્ષે મે મહિનામાં વાવાઝોડાની મોટી શક્યતાઓ દેખાઈ રહી છે. જુઓ બાબુ કાકાની આગાહી

(નોંધ – trikal.news આ પત્રની પુષ્ટિ નથી કરતું. આ વાયરલ પત્ર છે. જે તમારા સુધી પહોચતો કર્યો છે)

મે મહિના દરમિયાન 15 તારીખે 19 તારીખ સુધીમાં રાજ્યમાં વાવાઝોડાના લઈને બાબુ કાકાએ મોટી આગાહી વ્યક્ત કરી છે. તો તમને જણાવી દઈએ કે તાજેતરમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ મે મહિનાના અંતિમ દિવસોમાં અરબી સમુદ્રમાંથી તીવ્ર વાવાઝોડાને લઈને પણ મોટી આગાહીઓ વ્યક્ત કરવામાં આવી હતી. શું અંબાલાલ પટેલની આગાહી અને બાબુ કાકાની આગાહી સાચી પડશે એ તો હવે આવનારો સમય જ નક્કી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *