તાંબાના પતરામાં લખવું હોય તો લખી લેજો, અંબાલાલ પટેલે ગુજરાતના આ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડવાની કરી ધ્રુજાવી નાખે એવી આગાહી…

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 173 તાલુકાઓમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. પહેલા રાઉન્ડ કરતા અતિ ખતરનાક બીજા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાંત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા ટાંટિયા ઢીલા કરે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ તારીખોને તાંબાના પત્રમાં લખી લેજો, અંબાલાલ પટેલેની આગાહી વિશે વિગતવાર અમે તમને આ લેખમાં જણાવીશું. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.

અરબી સમુદ્ર અને બંગાળની ખાડી માંથી આવતા ભેજના કારણે રાજ્યમાં તીવ્ર વરસાદી માહોલ સક્રિય થવા જઈ રહ્યો છે. રાજ્યના વાતાવરણમાં ભેજનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. જેને કારણે અંબાલાલ પટેલે નક્ષત્ર બદલતાની સાથે જ ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ પડી શકે છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવી શકે છે. જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની પણ મોટી આગાહી વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે 10 તારીખથી 12 તારીખની વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના બીજા મોટા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં ખાસ કરીને આહવા ડાંગ, વલસાડ, સુરત, નવસારીમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના દક્ષિણ દરિયાકેઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ પડશે. જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટમાં ધોધમાર વરસાદ પડશે.

ત્રણ દિવસના આંશિક વિરામ બાદ રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ સક્રિય થવા જઈ રહ્યો છે. જેને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 10 11 12 તારીખોમાં રાજ્યના આ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડી શકે છે. જેમા આગામી 36 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની મોટી સંભાવના વ્યક્ત કરી છે. આ તારીખો તાંબાના પત્રમાં લખી લેજો.

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જેવા કે અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, કચ્છમાં ભારે વરસાદ પડશે. જ્યારે મોરબી, રાજકોટ, હળવદ, વિરમગામ, મહેસાણા, ધંધુકા, ધોળકા, બોટાદ, બગોદરા સહિતમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. આગામી 36 કલાકમાં વડોદરા, આણંદ, સાવલી, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ગોધરામાં વરસાદની શક્યતા છે. જેને કારણે નર્મદા, તાપી અને સાબરમતી નદી બે કાંઠે વહી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *