ચોમાસાના સૌથી ભયાનક ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો! હવે આ જિલ્લા વાળા નક્કી માર્યા સમજો, અંબાલાલે કરી ઘાતક આગાહી…
ગુજરાતમાં આ વર્ષનો સિઝનનો સરેરાશ 92% જેટલો વરસાદ નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષમાં આ વર્ષે જુલાઈ મહિનામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. ત્યારે હવે ઓગસ્ટ મહિનામાં ચોમાસાના ભારે વરસાદના ચોથા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાત અને મોટા વેધર એનાલિસ્ટ એવા અંબાલાલ પટેલ દ્વારા મોટી ભયાનક આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે હવે આ જિલ્લા વાળાનો હવે વારો છે, આ જિલ્લાઓમાં સૌથી વધારે ઘાતક વરસાદ પડશે.
બંગાળની ગાડીમાં સક્રિય થયેલ અપર એર સાયકલોનીક સિસ્ટમને કારણે એક જોરદાર વરસાદનું ભારે વાહન ગુજરાત તરફ આવી રહ્યું છે. જેને કારણે સતત 15 દિવસ સુધી ગુજરાતમાં મેઘરાજા પધરામણી કરી શકે છે. આ સિસ્ટમને કારણે એકંદરે ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ચોમાસું ભરપૂર રહેવાની શક્યતાઓમાં આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
મીડિયા સાથેની વાતચીત દરમ્યાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સક્રિય થયેલ ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાત રાજ્યમાં 100થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમના કારણે દક્ષિણે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 4 અને 5 ઓગસ્ટે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ સિસ્ટમની અસર 15 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વર્તાઈ શકે છે.
બંગાળની ખાડી માંથી સક્રિય થયેલ સિસ્ટમને કારણે હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસમાં માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આગાહી દરમિયાન ભેજવાળા પવનો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ફૂંકાઈ શકે છે. જેના કારણે 3 થી 6 ઓગસ્ટની વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.
જેમાં ખાસ કરીને અમરેલી, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, વલસાડ, નવસારી, સુરત, દબાણ, અમદાવાદ, આણંદ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુર, મહીસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા, દ્વારકા, કચ્છના વિસ્તારોમાં વરસાદનો ચોથો રાઉન્ડ ભૂક્કા બોલાવશે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો.