સૂતાં નહીં, આજે રાત્રે આ 8 જિલ્લાઓમાં અંધારામાં પડશે ધોધમાર વરસાદ, હવામાન વિભાગની નવી આગાહી…

રાજ્યમાં ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. હવે મને ભાગ દ્વારા બે દિવસ માટે વરસાદની આગાહી પણ કરાવી છે. આજે દિવસ દરમિયાન ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે. ત્યારે આજે રાત્રે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે રાત્રે રાજ્યના આ જિલ્લામાં વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને તેને લાગુ મધ્ય ગુજરાતના છૂટા છવાયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ચાર્જ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

આ સિવાય રાજ્યના કોઈ જિલ્લામાં વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. જોકે રાજ્યના છુટા છવાયા વિસ્તારોમાં અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે.

આવતીકાલે પણ રાજ્યના ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર નો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં યેલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘણા વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી શકે છે. અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના અમુક વિસ્તારોમાં છુટા છવાયા વરસાદી ઝાપટા પણ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *