ઘરે ઘરે જાહેર કરી દો, સિસ્ટમને દિશા બદલતા આગામી 36 કલાકમાં ગુજરાતના આ ભાગોમાં થશે મેઘતાંડવ, પરેશ ગોસ્વામીએ કરી 35 ઇંચ વરસાદની પેન્ટ ભીનું કરે એવી આગાહી…

રાજ્યમાં મેઘાએ જમાવટ કરી છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં મેઘાએ તોફાની બેટિંગ કરી છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે. મુશળધાર વરસાદથી અનેક રસ્તાઓ ધાવાયા છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા આગામી 36 કલાકમાં રાજ્યમાં વાવાઝોડાં સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે..આગામી ત્રણ દિવસમાં વરસાદ જૂના રેકોર્ડ પણ તોડશે તેવુ પરેશ ગોસ્વામીએ કહ્યું છે.

બંગાળની ખાડીમાં ઉદભવેલા લો-પ્રેશરના લીધે રાજ્યમાં સારો વરસાદ થઇ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. “મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના” તેમણે વ્યકત કરી છે. તો સાથે જ “29,30 અને 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યમા મેઘ તાંડવની સંભાવના તેમણે દર્શાવી છે.

આગામી 36 કલાકમાં વરસાદના લીધે કપરી પરિસ્થિતિ પેદા થઈ શકે છે તેવું પરેશ ગોસ્વામી કહ્યુ“અમદાવાદ, આણંદ, નડિયાદ, રાજકોટ, કચ્છ, દ્વારકા અને જામનગરમાં અતિભારે 35 ઇંચ વરસાદની આગાહી” કરાઇ છે તો “સાબરકાઠા,અરવલ્લી ,બનાસકાંઠા અને પાટણમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શવાઇ છે. “રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના દર્શાવાઇ છે. “બજારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાવાની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *