સ્વાતિ નક્ષત્રમાં ઘોડાનું વાહન ગુજરાતના આ ભાગોમાં વાવાઝોડા સાથે મચાવશે તબાહી, કપાળ ઉપર લખી લેજો, અંબાલાલ પટેલે કરી પેન્ટ ભીનું કરે એવી આગાહી…
તમને જણાવી દઈએ કે સ્વાતિ નક્ષત્ર અસો સુદ 10 તારીખ 24/10/2023 ને મંગળવારે થશે, સૂર્યનો જ્યારે સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ થશે ત્યારે તેનું વાહન અશ્વ એટલે કે ઘોડાનું રેહશે. સામાન્ય રીતે સ્વાતિ નક્ષત્ર દરમિયાન વાવાઝોડા અને પવનની ગતિનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે. આ વર્ષે પણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સાઇકલોનિક સિસ્ટમ સક્રિય થઈ છે. આવી સ્થિતિમાં અંબાલાલ પટેલે રાજ્યના આ ભાગોમાં ઘોડાનું વહન વાવાઝોડા સાથે તબાહી મચાવશે તેને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે.
અરબી સમુદ્રમાં આજથી જ એક લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું છે. અને આગામી 12 કલાકમાં આ સિસ્ટમ વાવાઝોડામાં પરિણામી શકે છે. સાથે બંગાળની ખાડીમાં પણ એક મોટી હલચલ જોવા મળી રહી છે. આ સિસ્ટમ પણ 24 થી 25 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડાનું રૂપ ધારણ કરી શકે છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલ સિસ્ટમ ગુજરાતને ઓછી અસર કરતા રહેશે પરંતુ બંગાળની ખાડીમાં ઉત્પન્ન થતી સિસ્ટમ ગુજરાતમાં તબાહી મચાવી શકે છે.
અંબાલાલ પટેલે સ્વાતિ નક્ષત્રમાં અશ્વનું વાહન વાવાઝોડા સાથે તબાહી બચાવશે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે. બંગાળની ખાડીમાં સક્રિય થતું ખૂંખાર વાવાઝોડું મહારાષ્ટ્રમાં પસાર થઈને ગુજરાત તરફ આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે અરબી સમુદ્રમાં સક્રિય થયેલ વાવાઝોડું ઓમાન તરફ જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ આ સિસ્ટમને કારણે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે કરંટ જોવા મળી શકે છે.
તો આ સાથે જ ગુજરાતના તમામ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભયજનક સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે. આ સિસ્ટમને કારણે ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ અને માવઠું થઈ શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની ઘાતક અસર જોવા મળી શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વાવાઝોડું કંઈક મોટી નવાજૂની કરે તેને લઈને પણ મોટું અનુમાન વ્યક્ત કર્યું છે. સ્વાતિ નક્ષત્રમાં ઘોડાનું વાહન ગુજરાતમાં તબાહીનું વહન લઈને આવી શકે છે. આ સિસ્ટમની અસર આગામી 12 કલાકમાં જ શરૂ થશે. જે 24 થી 26 ઓક્ટોબર સુધી ખૂંખાર અસર દેખાડી શકે છે. ગુજરાત માથે ફરી એક વાર વાવાઝોડું સંકટ તોળાઈ રહ્યું છે. આ માહિતીને વધુમાં વધુ શેર કરજો, જેથી તમામ લોકો સુધી આ સાચી માહિતી પહોંચી શકે.