પાણીના ધસમસ્તા પ્રવાહમાં યુવક સાયકલ લઈને ઉતર્યો પછી જે થયું તે જોઈને તમારા ટાંટિયા ધ્રુજી જશે, જુઓ વિડિયો

ગુજરાતમાં ગઈકાલે જુનાગઢ અને નવસારીમાં રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ પડવાને કારણે જૂનાગઢ અને નવસારી શહેર બંને જળબંબાકાર બન્યું હતું. આ વરસાદી માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર આ તબાહીના ઘણા વિડીયો અને તસવીરો વાયરલ થઇ છે.

સોશિયલ મીડિયા પર વધુ એક વિડીયો વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક સાયકલ લઈને નદીના પ્રવાહમાં ઉતરે છે. પરંતુ ત્યારબાદ જે થાય છે તે જોઈને તમે પણ કહેશો કે આ તો સાવ મૂર્ખાઈ છે. નદીના તીવ્ર પ્રવાહમાં કોઈપણ માણસને ઉતરતા પહેલા ભય લાગે છે. પરંતુ આ માણસ સાયકલ લઈને સીધો નદીના પ્રવાહમાં કુદી પડે છે.

નદીના પ્રવાહમાં પડેલ આ યુવકના સાહસ અને લાપરવાહીનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો પર અત્યાર સુધીમાં લાખો વ્યું આવી ચૂક્યા છે. ઘણા બધા લોકો આ વીડિયો પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વાયરલ થયેલ આ વિડિયો ક્યાં વિસ્તારનો છે. તેની હજી સુધી કોઈ માહિતી સામે આવી નથી.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક યુવક પાછળથી બોલી રહ્યો છે કે આમ જ કરાઇ અને આમ જવાય, જેના ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આ વિડીયો ગુજરાતનો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં યુવકનું સાહસ જોઈને તમે બેહોશ થઈ જશો. આ વિડીયોની ત્રિકાલ ન્યુઝ પૃષ્ટિ કરતું નથી. જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *