અનુષ્કા શર્માએ પહેર્યું એવું પીળુ શોર્ટ ટોપ કે પવનનું જોકું આવતા અંદરનું બધુ દેખાઇ ગયું, આ જોઈને વિરાટ પણ થઈ ગયો પાણીપાણી..-જુઓ વિડિયો
ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર અવારનવાર ચર્ચાનો વિષય બનતા હોય છે. ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી છેલ્લે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની વનડે સિરીઝ રમતો જોવા મળ્યો હતો. ત્યારબાદ શરૂ થયેલ t20 સિરીઝમાં તેને આરામ આપવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ફરી તે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં રમતો જોવા મળી શકે છે.
આરામના દિવસોમાં હાલ વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે રજાના દિવસો ગાળી રહ્યો છે પરંતુ બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા તેની આગામી ફિલ્મ “ચકડા એક્સપ્રેસ” ના કારણે હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં જોવા મળી રહી છે. અનુષ્કા શર્મા ચકડા એક્સપ્રેસ ફિલ્મના પ્રમોશનમાં યોજવામાં આવેલ એક ઇવેન્ટમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર બની છે. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.
અભિનેત્રી અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહેતી હોય છે તે અવારનવાર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર અલગ-અલગ પોસ્ટો પણ શેર કરતી હોય છે. તો બીજી તરફ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બંને નવા લીક અને ડ્રેસના કારણે ભારે ચર્ચાનો વિષય બનતા હોય છે. બોલિવૂડ અભિનેત્રીઓ કેટલીક વાર તેના ડ્રેસ ડિઝાઇન અને ફેશનને કારણે મોટી મોટી ઇવેન્ટ્સમાં ઉપ્સ મોમેન્ટનો શિકાર બનતી હોય છે જેને કારણે તેને શરમથી નીચે પણ જોવું પડતું હોય છે.
આવી મોટી ઇવેન્ટમાં ફોટોગ્રાફર તેને સરળતાથી પોતાના કેમેરામાં કેદ કરી લેતા હોય છે. આવી જ કંઈક ઘટના અનુષ્કા શર્મા સાથે ઘટી છે. જ્યારે તે પોતાની ફિલ્મ ચકડા એક્સપ્રેસના પ્રમોશનમાં યોજવામાં આવેલ એક ઇવેન્ટમાં પીળા કલરનું શર્ટ ટોપ પહેરીને આવી હતી ત્યારે પવનનું એક જોકૂ આવતા જ શોર્ટ ટોપ હવા માં ઉચક્યું હતું અને ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. જેનો વિડીયો કેમેરામાં કેદ થયો હતો અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ભારે આગની જેમ ફેલાઈ રહ્યો છે. જુઓ વિડિયો….