નાગ દેવતાને દૂધ પીતા જોવું શુભ માનવામાં આવે છે, ઓમ લખ્યાં વગર જશો નહીં…-જુઓ વીડિયો
પ્રાચીન ઇતિહાસ અને શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે કે સાપને દૂધ પીવડાવવાથી અથવા દૂધનો પ્રસાદ ધરાવવાથી નાગદેવતા ખૂબ જ પ્રસન્ન થતા હોય છે નાગદેવતા ની સાથે જ ઘરમાં અન્ન ધન અને લક્ષ્મીનો વરસાદ જોવા મળતો હોય છે. નાગદેવતાને દૂધ પીવડાવવાની અને દૂધનો પ્રસાદ ભરવાની આ પરંપરા સદીઓથી ભારત વર્ષમાં ચાલી આવી રહી છે.
તમને જણાવી દઈએ કે નાગ પંચમીના દિવસે મદારીઓ હરિભક્તો અને લોકોને નાગદેવતાના દર્શન કરાવતા હોય છે. દર્શન બાદ ભક્તો દ્વારા મદારીને દૂધનું દાન દેવામાં આવે છે. ત્યારથી આ પરંપરામાં નાગદેવતાને દૂધ પિતા જોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નાગદેવતાના દૂધ પીતો વિડીયો હાલ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કોમેન્ટમાં ઓમ લખ્યા વગર જશો નહીં.
આ વિડીયો જોવાથી તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિ અને પારિવારિક અશાંતિથી છુટકારો મળી શકે છે. સાપ ને દૂધ પીતા જોવું અને તેને દૂધ પીવડાવવું તેની સાથે એક મોટું રહસ્ય જોડાયેલું છે આ રહસ્ય જાણી ને તમારા હોશ ઉડી જશે. ઘણા લોકો એવી અંધશ્રદ્ધા ધરાવતા હોય છે કે સાપને દૂધ પીવડાવવાથી મોટુ ઘોર પાપ થાય છે પરંતુ એવું નથી.
અલ્હાબાદ યુનિવર્સિટીના બાયોલોજીના પ્રોફેસર અનિતા ગોપેશનના રિચર્સ મુજબ જાણવા મળ્યું છે કે સાપ સંપૂર્ણપણે માંસાહારી જીવ છે. સાપ ઉંદરો, જંતુઓ, માછલીઓ વગેરે ખાય છે તેના માટે દૂધનું સેવન કરવું એ ઝેર સમાન ગણાય છે તો આ સાથે જ સાપને કાન હોતા નથી અને તે સાંભળવાની ક્ષમતા ધરાવતો નથી પરંતુ તે ધરતીના કંપન અને મદારીના બિનમાંથી નીકળેલા તરંગોના આધારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરી શકે છે.