એક યુવક મગરને ગાડી પર બાંધીને લઇ જતો જોઈને લોકો રહી ગયા દંગ, 4 કરોડ લોકોએ જોયો વિડિયો, તમે પણ જુઓ…
સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક દિલ ધડક વિડીયો તમે જોઈ દંગ રહી જતા હોય છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ક્યારે કયો વિડીયો વાયરલ થાય તેનો અંદાજ લગાવી શકાય નહીં. સોશિયલ મીડિયા પર દરરોજ સાંજ પડે અસંખ્ય વિડીયો વાયરલ થતા હોય છે. તો બીજી તરફ કેટલાક લોકો સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે અવનવા નુસખાઓ અપનાવતા હોય છે.
આવી જ સ્થિતિમાં હાલ સોશિયલ મીડિયા પર એક યુવકનો દિલ ધડક વિડિયો આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક મગરને ગાડી પર બાંધીને રસ્તા પર લઈ જતો જોવા મળ્યો છે. આ વિડીયો જોઈને રસ્તા પર જઈ રહેલ બીજા લોકો પણ દંગ રહી ગયા હતા. વાયરલ થયેલ આ વિડીયો ખૂબ જ રમુજી ટાઈપ અને ભયભીત કરી મૂકે તેવો પણ છે.
વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે એક યુવક ખૂંખાર મગરને પોતાની બાઇક પર દોરડા વડે બાંધીને તેના પર બેસીને લઈ જતો નજરે પડી રહ્યો છે. મગર સામાન્ય રીતે પાણી અને કાદવ કીચડમાં નજરે પડતા હોય છે. જો તેને પાણીની બહાર કે અંદર તેની છેડતી કરવામાં આવે તો તે માણસ પર હુમલો કરતો હોય છે. તે એક શાકાહારી પ્રાણી છે. પરંતુ આ યુવકે મગરનો શિકાર કર્યા બાદ તેને પોતાની જ ગાડી પર લેટાવીને બાંધી દીધો હતો.
અને ત્યારબાદ તે પોતે મગર પર બેસીને રોડ પર મગર સવારી કરતો જોવા મળ્યો હતો. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામના માધ્યમથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વિડીયો 3.4 મિલિયનથી પણ વધુ લોકોએ જોઈ લીધો છે. તો બે લાખથી પણ વધુ લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. આ વીડિયો પર ઘણી બધી પ્રતિક્રિયાઓ પણ આવતી જોવા મળી રહી છે. આ વિડીયો હાલ આગની જેમ ફેલાઈ રહ્યો છે. જુઓ વિડિયો…