ગુજરાતના આ ગામમાં રાત્રે અચાનક ટ્રેક્ટર બન્યું ટાર્ઝન ગાડી, વીડિયો જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે…- જુઓ વિડિયો
હાલ સોશિયલ મીડિયા પર એક આશ્ચર્યચકિત કરી દેતો વીડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો રાજકોટના મોવિયા ગામનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તમે ટાર્ઝન ધ વન્ડર કર પિક્ચર તો જોયું જ હશે. આ પિક્ચરમાં જેમ ગાડી આપમેળે ચાલતી હોય છે તેવી જ રીતે આ ગામમાં રાત્રિના સમયે ટ્રેક્ટર અચાનક ડ્રાઇવર વગર રોડ પર નીકળ્યું હતું.
ટાર્ઝન ગાડી બનેલા ટ્રેક્ટરનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રાત્રિના સમયે જ્યારે આ ટ્રેક્ટર રોડ પર નીકળ્યું ત્યારે રોડ પર લાગેલ સીસીટીવીમાં સમગ્ર લાઈવ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ આ સમગ્ર સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. રોડ પર ડ્રાઇવર વગર ચાલી રહેલ આ ટ્રેક્ટરને જોઈને રોડ પર જતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ચૂક્યા હતા.
ડ્રાઇવર વિના ચાલતા ટ્રેક્ટરનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડ કરી રહ્યો છે. રાજકોટના મોવિયા ગામના આ અજીબો ગરીબ વિડીયાને કારણે લોકો આ વિડીયો પર વિશ્વાસ મૂકી શકતા નથી. પરંતુ આ હકીકત છે. આ વિડીયો જોઈને લોકો આ વિડીયો પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. અમુક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ કઈ રીતે શક્ય બને. પરંતુ આ વાયરલ વિડિયો જોઈને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.
વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે એક ટ્રેક્ટર અચાનક રોડ પર ચાલવા લાગે છે આ ટ્રેક્ટર આપમેળે રસ્તા પર ચાલતું હોય તેવું જોઈ શકાય છે. આ વીડિયો જોઈને ઘણા લોકો આ વિડીયા પર અવનવી ધારણાઓ પણ કરી રહ્યા છે. તો આ સાથે જ કેટલાક ચોકાવનારા કારણો પણ બતાવી રહ્યા છે. જુઓ આ ચોંકાવનારો વિડિયો…