હાથીના પગની વચ્ચે જઈને 3 વર્ષની બાળકી કરી રહી હતી એવું કામ કે તે જોઈને પરિવારના લોકો…-જુઓ વિડીયો
સોશિયલ મીડિયા પર અવારનવાર માણસોને વિશ્વાસ ન આવે તેવા આશ્ચર્યચકિત કરી દેતા વિડીયો ખૂબ જ વાયરલ થતા હોય છે. હાલ વાયરલ થઇ રહેલ એક વીડિયો એક નાની માસુમ બાળકી અને હાથીના મિત્ર સંબંધનો પ્રેમ દર્શાવી રહ્યો છે. સમગ્ર પૃથ્વી પર માણસોની સાથે સાથે બીજા ઘણા જીવો વસવાટ કરે છે આ જીવોમાં ઘણા પાલતુઓ છે તો ઘણા જંગલી પ્રાણીઓ પણ છે.
માણસ સદીઓથી પાલતુ પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓ વચ્ચે રહી ચૂક્યો છે. અત્યારના આધુનિક જમાનામાં ઘણા લોકો કુતરા બિલાડી સસલાઓ ને ઘરે પાલતુ પ્રાણી તરીકે પાળતા હોય છે પરંતુ હાલ વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક નાની ત્રણ વર્ષની બાળકી હાથી સાથે રમતી જોવા મળી રહી છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પ્રાણીઓને આપણે જેટલો પ્રેમ આપીએ તેના કરતા વધુ આપણને તેઓ પસંદ કરતા હોય છે. પરંતુ આધુનિક જમાનામાં માણસ માણસાઈ ભૂલતો જઈ રહ્યો છે. માણસ ઉદ્યોગો અને ઘર વસવાટને કારણે જંગલનો નાશ કરી રહ્યો છે. પાલતુ પ્રાણીઓની સાથે સાથે જંગલી પ્રાણીઓ પણ માણસો સાથે ખૂબ જ સંબંધ ધરાવતા હોય છે. જેનો સાબીત રૂપ આ વિડીયો તમે જોઈ શકો છો.
વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે એક નાની માસુમ બાળકી અને હાથી વચ્ચેની સ્વાર્થ પ્રેમ જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલ આ વિડીયો ટ્વીટર પર somatirtha purohit નામના વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવી રહ્યો છે તેણે એના કેપ્શન માં લખ્યું છે કે આ માસુમ બાળકી અને હાથી વચ્ચે નીસ્વાર્થ પ્રેમ જોવા મળી રહ્યો છે અને નાની બાળકી હાથી નું દૂધ પીવાનો પ્રયત્ન કરી રહી છે.