આજે કપાસમાં રેકોર્ડ બ્રેક ભાવ, વેચતાં પહેલા જાણી લો આજના તમામ બજારના નવા ભાવ…..
ખેડૂત મિત્રો આ લેખમાં આજના નવા ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસ ભાવ વિશે વાત કરીશું. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના નવા ભાવ આજે 1600 થી 1803 રૂપિયા સુધી બોલવામાં આવ્યા છે તો આ સાથે જ અમરેલી માર્કેટ યાર્ડમાં આજે બજાર ભાવ 1600 થી 1791 સુધી બોલવામાં આવ્યા છે સાવરકુંડલા માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો ત્યાં કપાસના ભાવ 1680 થી 1799 રૂપિયા બોલવામાં આવ્યા છે.
જસદણ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ આજે રૂપિયા 1600 થી 1802, બોટાદ માર્કેટ યાર્ડમાં આજના નવા કપાસના ભાવ 1600 થી 1791 રૂપિયા બોલાયો છે. મહુવા માર્કેટયાર્ડની વાત કરવામાં આવે તો આજે કપાસના ભાવ 1501થી 1800 રૂપિયા બોલવામાં આવ્યો છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસના નવા ભાવ આજે 1651 થી 1800 રૂપિયા બોલવામાં આવ્યો છે.
રાજકોટના કાલાવાડ માર્કેટ યાર્ડમાં કપાસના નવા ભાવ 1600 થી 1808 રૂપિયા બોલવામાં આવ્યો છે તો આ સાથે જામજોધપુર માર્કેટ યાર્ડમાં કપાસનો નવા ભાવ પ્રતિ મણ 1650 થી 1780 સુધી સૌથી વધુ બોલવામાં આવ્યા છે. ભાવનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1600 થી 1796 સુધી બોલવામાં આવ્યો છે. તો આ સાથે જ બાબરા માર્કેટ યાર્ડમાં રૂપિયા 1600 થી 1790 રૂપિયા ભાવ બોલવામાં આવ્યો છે.
જેતપુરમાં આજે કપાસના નવા બજારના ભાવ 1660 થી 1799 રૂપિયામાં ખરીદી થઈ રહી છે તો આ સાથે જ વાંકાનેરમાં આજે બજારના ભાવ 1600 થી 1790 રૂપિયા પ્રતિ મણ લેખે ખરીદી ફરીથી શરૂ થઈ છે. મોરબીમાં આજના બજાર ભાવ 1600 થી 1803 સુધી બોલવામાં આવ્યા છે. રાજુલામાં આજે બજારના ભાવ 1650 થી 1801 સુધી બોલવામાં આવ્યા છે તો આ સાથે જ હળવદમાં આજના નવા બજારના ભાવ 1600 થી 1801 પ્રતિ મણ બોલવામાં આવ્યા છે.
વિસનગરમાં આજના નવા કપાસના બજાર ભાવ રૂપીયા 1650 થી 1798 રૂપીયા ભાવ બોલવામાં આવ્યો છે. ખંભાળિયામાં આજના નવા કપાસના બજાર ભાવ રૂપીયા 1600 થી 1810 રૂપીયા સુધી ભાવ બોલવામાં આવ્યો છે. ભેસાણમાં આજના નવા કપાસના બજાર ભાવ રૂપીયા 1600 થી 1801 રૂપીયા ભાવ બોલવામાં આવ્યો છે અને ધારીમાં આજના નવા કપાસના ભાવ રૂપીયા 1501 થી 1802 રૂપીયા સુધીનો ભાવ બોલવામાં આવ્યો છે.