ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને લીધી બોલિંગ, શિખર ધવને આ બે યુવા ખેલાડીને પ્રથમ વખત આપ્યું પ્લેઈંગ-11માં સ્થાન, જાણો કોને મળ્યું સ્થાન અને કોનું પત્તું કપાયું….
ભારત અને ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. જ્યાં ત્રણ મેચોની ટી 20 સિરીઝ અને ત્રણ મેચોની વનડે સિરીઝ રમવાની છે. જેમાંથી ત્રણ મેચની T 20 સિરીઝ હાલ પૂર્ણ થઈ છે જેમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 1-0 થી ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારબાદ હવે આજથી વન-ડે મેચ નો પ્રારંભ થયો છે. પ્રથમ વન-ડે મેચમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા માટે આમંત્રિત કરી છે.
આ ત્રણ મેચોની વન-ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની કમાન શિખર ધવન સોંપવામાં આવે છે. શિખર ધવનએ બે યુવા ઘાતક ખેલાડીઓને પ્રથમ વખત ટીમની પ્લેઇંગ ઇલેવનમાં મોટો મોકો આપ્યો છે. ચાલો જાણીએ આજની મેચમાં બંને ટીમોની પ્લેઈંગ-11 શું છે?
ન્યુઝીલેન્ડ: ફિન એલન, ડેવોન કોનવે, કેન વિલિયમસન (સી), ડેરીલ મિશેલ, ટોમ લાથમ (wk), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, એડમ મિલ્ને, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન.
પ્રથમ વનડે મેચ માટે પ્લેઇંગ ઇલેવન: શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.