વિરાટ કોહલીએ આ યુવા ખેલાડી સાથે કર્યું અશ્લીલ કૃત્ય, તેના પ્રાઈવેટ પાર્ટને વારંવાર સ્પર્શ કરતા કર્યું એવું કે…-જુઓ વીડિયો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2023ની બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રવિવારે પૂર્ણ થઈ છે. જેમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો છે. આ પહેલા આ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં પણ ભારતે શાનદાર વિજય મેળવ્યો હતો. જેને કારણે ઓસ્ટ્રેલિયા સામે ભારતે આ સમગ્ર સીરીઝમાં 2-0 થી મોટી વિજય લેડ બનાવી છે. આ સમગ્ર સિરીઝને જીતવા માટે હવે આગામી ત્રીજી મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.

આ બીજી ટેસ્ટ મેચ વિશે ટૂંકમાં વાત કરે તો પ્રથમ ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને બોલિંગ કરવા માટે મેદાને ઉતારી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ દાવમાં 263 રન બનાવ્યા હતા ત્યારબાદ ભારતે 262 રન બનાવ્યા હતા. ત્યાર બાદ બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર 113 રન બનાવીને ઓલ આઉટ થઇ હતી જેને કારણે ભારતને આ સમગ્ર મેચ જીતવા માટે 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

ભારતીય ટીમે બીજા દાવમાં 118 રન બનાવીને 6 વિકેટે ભવ્ય વિજય મેળવ્યો હતો. પરંતુ આ મેચ દરમિયાન મેદાન પરનો વિરાટ કોહલી અને શુભમન ગિલનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો વિશે તમને જણાવી દઈએ કે ત્રીજા દિવસની ટેસ્ટ રમત શરૂ થાય તે પહેલા ભારતીય ટીમના તમામ ખેલાડીઓ મેદાનમાં વોર્મિંગ કરી રહ્યા હતા. ત્યારે ટીમ ઇન્ડિયાનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી યુવા બેટ્સમેન ગીલ સાથે મસ્તીમાં અશ્લીલ હરકતો કરતો જોવા મળ્યો હતો.

વિરાટ કોહલીએ મસ્તીમાં શુભમન ગીલના પ્રાઇવેટ પાર્ટ પર ગલીપચી કરતો જોવા મળ્યો હતો જેને કારણે આ જોઈને તમામ ખેલાડીઓ શુભમન ગીલની મજા માણતા હસી પડ્યા હતા બંને ખેલાડીઓનો આ મોજ મસ્તીમાં અસલી હરકત કરતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની આ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં જોવા મળ્યો છે.

અહીં જુઓ વિરાટ કોહલીનો વાયરલ વિડિયો :-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *