ત્યાં શું ગાં###$ મરાવે છે, ફરી એકવાર હાર્દિક પંડ્યાએ બેશરમીની તમામ હદો પાર કરી, લાઈવ મેચમાં આપી અશ્લીલ ગાળો…-જુઓ વિડિયો

ભારત અને શ્રીલંકા વચ્ચે હાલ ત્રણ મેચની વનડે સિરીઝ ચાલી રહી છે. જેની બીજી મેચ આજે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતીય ટીમે શ્રીલંકા સામેની આ વનડે સિરીઝની પ્રથમ મેચમાં 67 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. જેને કારણે ભારત આ સમગ્ર સિરીઝમાં 1-0થી ભવ્ય લીડમાં છે. સમગ્ર સિરીઝમાં જીત મેળવવા માટે ભારતીય ટીમને આ બીજી મેચ જીતવી ખૂબ જ અગત્યની છે.

આ બીજી મેચ દરમિયાન ઘણા એવા દ્રશ્યો સર્જાયા હતા કે જે સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. જેમાં હાર્દિક પંડ્યાનો એક અશ્લીલ ગાળો બોલતો વિડિયો પણ સામે આવ્યો છે. હાર્દિક પંડ્યાએ શ્રીલંકા સામેની આ બીજી લાઈવ મેચમાં તેના સિનિયર ખેલાડીને ખૂબ જ ગંદી ગંદી ગાળો આપતો જોવા મળ્યો હતો. હાર્દિક અવારનવાર પોતાના ગુસ્સા પર કાબુ બનાવી રાખતો નથી અને ગુસ્સામાં કંઈ પણ બોલી જતો હોય છે.

હાર્દિક પંડ્યાના આવા અશ્લીલ વર્તનને કારણે તે સોશિયલ મીડિયા અને સમગ્ર ટીમ સમક્ષ ભારે ટ્રોલ થતો જોવા મળતો હોય છે. ફરી એકવાર તેનું એક અશ્લીલ હરકતનો વિડિયો પણ સામે આવ્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ હેડલાઇન્સ બની રહ્યો છે. શ્રીલંકા સામેની આ બીજી મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ શ્રીલંકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રીલંકન ટીમ બેટિંગ કરવા મેદાને ઉતરી હતી. પરંતુ 39.4 ઓવરમાં 215 રન બનાવી ઓલ આઉટ થઈ હતી.

ભારતની બેટિંગ સમયે ટીમ ઇન્ડિયાનો સ્ટાર ઓલ રાઉન્ડર બેટ્સમેન હાર્દિક પંડ્યાએ 11મી ઓવર ફેકવા માટે આવ્યો હતો. ઓવર પૂરી થયા બાદ શ્રીલંકાના ખેલાડીઓ એકબીજાની વચ્ચે વાત કરવા માટે પિચની વચ્ચે આવ્યા અને અમ્પાયરને બોલ આપ્યા બાદ હાર્દિક આગળના બોલરની રાહ જોઈ રહ્યો હતો. આ સ્થિતિમાં સ્ટમ્પ માઈક પર હાર્દિકના ડગ-આઉટમાં બેઠેલા યુવા વોશિંગ્ટન સુંદરને લાઈવ મેચમાં ગાળો આપતા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે વોશિંગ્ટન સુંદરનો પ્લેઈંગ 11માં સમાવેશ કરવામાં આવ્યો ન હતો અને તેથી તે ડગઆઉટમાં બેઠો હતો. આવી સ્થિતિમાં છેલ્લી ઓવરમાં પાણી ન મળવાથી નારાજ હાર્દિકે સ્ટમ્પ માઈકમાં પાણી માંગ્યું હતું. પરંતુ આ સમયે તે અશ્લીલ ગાળો બોલીને ગેરવર્તન આચર્યું હતું. હાર્દિકનો આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. જુઓ વિડિયો

https://twitter.com/TotallyImro45/status/1613461702665981960?t=AXfsvkJJhyphDhU4QeZecA&s=19

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *