પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ હની ટ્રેપમાં ફસાતા અંગત પળોનો વીડિયો થયો વાઇરલ, ભારતીય ચાહકોએ જોઈને લીધો આનંદ તમે પણ જુઓ…
પાકિસ્તાન ટીમનો કેપ્ટન બાબર આઝમ હાલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે. બાબર આઝમની કેપ્ટનશી હેઠળ પાકિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ હાલ બાબર આઝમના કેટલાક પ્રાઇવેટ અંગત ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. આ વાયરલ થઈ રહેલ ફોટો અને વીડિયોમાં બાબર આઝમને સ્પષ્ટ પણે જોઈ શકાય તેમ છે.
સોશિયલ મીડિયા પર ભારે ટ્રેન્ડ થયેલ આ ફોટો અને વિડિયો જોઈને લોકો એવો દાવો કરી રહ્યા છે કે બાબર આઝમ હાલ હની ટ્રેપમાં ફસાયો છે. બાબરા આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ સારું પ્રદર્શન બતાવી શકતી નથી. ઇંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચોની ટેસ્ટ શ્રેણીમાં પાકિસ્તાનને ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાનના ક્રિકેટ ઇતિહાસમાં પહેલો બનાવ બન્યો છે.
ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં પણ પાકિસ્તાનને 2-1થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેને કારણે હાલ બાબર આઝમની કેપ્ટનશીપ ઉપર ઘણા સવાલો પણ ઉઠી રહ્યા છે તેવામાં હાલ તે ભારે સોશિયલ મીડિયા પર ટ્રોલ થતો જોવા મળ્યો છે. આ વાયરલ થયેલ વિડિયો જોઈને ભારતીય ચાહકોએ તેનો આનંદ ઉઠાવ્યો છે. તેના અંગત પળોના વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થતા જોવા મળી રહ્યા છે.
બાબરા આઝમનો વાયરલ થઈ રહેલ વિડીયો અને ફોટો ટ્વીટર પર @niiravmodi નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો શેર કરીને તેણે જણાવ્યું છે કે આ દેખાતો વ્યક્તિ બાબર આઝમ છે. તે અન્ય પાકિસ્તાની ક્રિકેટરની ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરી રહ્યો છે. આ વ્યક્તિએ વીડિયો શેર કરીને તેના કેપ્શન માં લખ્યું છે કે તમે જેવા કર્મ કરો છો તેવું તમને ફળ મળતું હોય છે. વાયરલ થઈ રહેલા આ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. જુઓ વિડિયો….