ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું કરિયર રિષભ પંથ અને શુભમન ગિલના કારણે શરૂ થતાં પહેલાં થશે સમાપ્ત…..
વર્લ્ડ કપ પછી હાલ ભારત દ્વીપક્ષીય દેશો વચ્ચે ટી 20 અને વન ડે સિરીઝ રમતી જોવા મળી છે. હાલ સમગ્ર ટીમ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર છે ત્યાં ત્રણ મેચોની t20 સિરીઝ શરૂ થઈ ગઈ છે પ્રથમ ટી-ટ્વેન્ટી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવે છે તો આ સાથે જ આગામી મેચ 20 નવેમ્બર ના રોજ યોજાશે. આ સિરીઝમાં તમામ યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આ સાથે જ હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે.
વર્તમાન સમયમાં શુભમન ગીલ યુવા ખેલાડીઓ મનો એક છે. ટીમમાં આ ખેલાડીનું ભવિષ્ય સારું દેખાઈ રહ્યું છે પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખેલાડીના લીધે આ પાંચ ખેલાડીઓનું કરિયર શરૂ થતા પહેલા જ થઈ જશે સમાપ્ત ચાલો આ આર્ટીકલમાં આગળ જોઈએ આ પાંચ ખેલાડી કોણ છે. આ લિસ્ટમાં પહેલું નામ યશસ્વી જયસ્વાલ છે. અન્ડર 19 વર્લ્ડ કપ 2020 ની આખી ટુર્નામેન્ટમાં યશસ્વી જયશવાલે ખૂબ જ સારામાં સારૂ પ્રદર્શન દેખાડ્યું છે જેને કારણે આ ખેલાડી માત્ર આ સ્થળ ઉપર નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર માટે પણ રમવા માટે સક્ષમ છે એમ ગણી શકાય.
યશસ્વી જયસ્વાલે આ સમગ્ર ટુર્નામેન્ટમાં 6 મેચમાં 133.3ની સરેરાશથી કુલ 400 રન બનાવ્યા હતા. આ રન બનાવવા માટે તેની સ્ટ્રાઈક્રેટ 82.47 ની હતી. આ ટુર્નામેન્ટમાં કુલ ચાર અડધી સદી અને એક પૂર્ણ સુધી ફટકારી હતી તો આ સાથે જ વિજય હજારે વનડે ટુર્નામેન્ટમાં પણ તેણે બેવડી સદી ફટકારી હતી પરંતુ હાલ રિષભ પંથ અને શુભમનગીલ જેવા યુવા બેટ્સમેનને કારણે ટીમ ઇન્ડિયામાં તેને તક મળી ખૂબ જ મુશ્કેલ છે જેને કારણે તેનું કરિયર શરૂ થતા પહેલા જ થઈ સમાપ્ત જશે.
આ લિસ્ટમાં હવે બીજા નંબર ઉપર દેવદત્ત પડીકલ છે. આ ખેડા લઈને ખેલાડીને પણ ટીમ ઇન્ડિયામાં સ્થાન મળવું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે 20 વર્ષીય પડીકલે વિજય હજારે ટ્રોફીમાં સતત ચોથી સદી ફટકારીને ખૂબ જ સારામાં સારૂ પ્રદર્શન દેખાડ્યું છે પરંતુ આ ખેલાડીનું કરિયર પણ શુભમન જેવા યુવા ખેલાડીઓને કારણે શરૂ થતા પહેલા જ સમાપ્ત થઈ જશે. વધુમાં તમને જણાવી દઈએ કે સંજુ સેમસન ત્રીજા નંબર ઉપર છે નીતીશ રાણા ચોથા નંબર ઉપર છે અને છેલ્લે અભિમન્યુ ઈશ્વરમ નું નામ પાંચમા નંબર ઉપર છે.
સંજુ સેમસનને ફેબ્રુઆરીમાં શ્રીલંકા સામેની સિરીઝમાં ટીમ ઇન્ડિયામાં તક આપવામાં આવી હતી. સંજુ સેમસન ખૂબ જ કુશળતાથી વિકેટકીપિંગ કરતો જોવા મળે છે. ભવિષ્યમાં ટીમ ઇન્ડિયા માટે સારું પ્રદર્શન કરી શકે છે. પરંતુ સંજુ સેમસનને હાલ નજર અંદાજ કરવામાં આવી રહ્યો છે કારણ કે તેની જગ્યાએ ટીમ ઇન્ડિયાના પસંદગી કારકો રિષભ પંથને વધુ તક આપી રહ્યા છે. જેના કારણે સંજુ સેમસન આજ સુધી ટીમ ઇન્ડિયામાં કાયમી સ્થાન પ્રાપ્ત કરી શક્યો નથી. આથી કહી શકાય કે રિષભ પંથના કારણે સંજુ સેમસનનું કરિયર શરૂ થતા જ પહેલા સમાપ્ત થઇ ગયું છે.