પ્રથમ વનડેમાં આ મેચ વિનાર ખેલાડીને ટીમમાં સ્થાન ન આપીને શિખર ધવને કરી મોટી ભૂલ,

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની ટી ટ્વેન્ટી સિરીઝ પૂર્ણ થઈ છે. જેમાં ભારતે સમગ્ર સિરીઝ પર 1-0 થી ભવ્ય જીત મેળવી હતી. ત્યારબાદ હવે ત્રણ મેચોની વન-ડે સિરીઝ શરૂ થઈ છે જેની પ્રથમ મેચ આજે રમાય હતી. જેમાં ન્યૂઝીલેન્ડે સાત વિકેટે મોટી જીત મેળવી હતી. ભારત હારતાની સાથે જ ટીમ ઇન્ડિયા પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. પ્રથમ વન્ડેમાં આ સ્ટાર ખેલાડીને ટીમમાં સ્થાન ન આપીને શિખર થવાને મોટી ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું છે.

આ પ્રથમ મેચમાં શિખર ધવને મેચમાં શરૂઆતથી જ દબદબો બનાવી રાખ્યો હતો પરંતુ મેચ હાથમાંથી છટકી હતી. શિખર ધવને ટીમમાં ઘણા બદલાવો પણ કર્યા હતા. આ વન-ડે મેચ ની વિગતવાર વાત કરીએ તો પ્રથમ ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઇન્ડિયાને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી.

ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચોની વન-ડે સિરીઝ માટે શિખર ધવનને કેપ્ટનશીપ આપવામાં આવી હતી. જેણે ફરી એકવાર પ્લેનઇંગ 11 માં મોટા બદલાવો કર્યા હતા. જેમા તેણે મોટી ભૂલ કરી હતી. છેલ્લી મેચમાં મેન ઓફ ધ મેચ બનેલ આ ઘાતર ખેલાડીને ટીમની પ્લેનઇંગ 11માં સ્થાન ન આપીને શિખર ધવને મોટી ભૂલ કરી હતી. અને સમગ્ર મેચ હાથ માંથી ગઈ હતી. આ મેચ હારતા આ સિરીઝની આગામી બે મેચ જીતવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.

શિખર ધવને પ્રથમ વન્ડે મેચમાં સ્પીનર કુલદીપ યાદવને સ્થાન ન આપીને મોટી ભૂલ કરી હતી. શિખર ધવનની આ મોટી ભૂલ હારનું કારણ બની છે. તમને જણાવી દઈએ કે 11 ઓક્ટોબરના રોજ સાઉથ આફ્રિકા સામે યોજાયેલ ત્રીજી વન-ડે મેચમાં કુલદીપ યાદવે ચાર વિકેટ લઈને ટીમ ઇન્ડિયાને મોટી જીત અપાવી હતી. આ મેચમાં કુલદીપ યાદવને મેન ઓફ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

કુલદીપ યાદવ છેલ્લા કેટલાક સમયથી સારું પ્રદર્શન કરી રહ્યો છે. છતાં પણ તેને આજની આ વન-ડે મેચમાં શિખર ધવને ટીમમાં સ્થાન ન આપીને મોટી ભૂલ કરી હતી. શિખર ધવન એ કુલદીપ યાદવના સ્થાને ચહલને મોટું સ્થાન આપ્યું હતું. ચહલે આ સમગ્ર મેચ દરમિયાન 10 ઓવર ફેંકીને 67 રન આપીને એક પણ વિકેટ ઝડપી શક્યો નહીં. શિખર ધવને કુલદીપ યાદવને સ્થાન ન આપીને મોટી ભૂલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *