રાહુલ દ્રવિડની થઈ છુટ્ટી, અજીત અગરકરે તાત્કાલિક આ સિનિયર ખેલાડીને બનાવ્યો હેડ કોચ…
રોહિત શર્માની આગેવાની હેઠળ ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ મેચ રમતી જોવા મળી હતી. આ ફાઇનલ મેચમાં શરૂઆતમાં કટોકટી થઈ હતી પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે આખરી ક્ષણે શાનદાર જીત મેળવી છે. ભારતીય ટીમને ફરી એક વખત મોટી ટુર્નામેન્ટમાં સામનો કરવો પડ્યો છે. હાર મળ્યા બાદ હાલમાં બદલાવો વિશે એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે.
ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડની વાત કરીએ તો રવિ શાસ્ત્રીના ગયા બાદ તેને હેડ કોચની તમામ જવાબદારી સોંપવામાં આવી હતી. તેણે અત્યાર સુધી ઘણી જવાબદારી નિભાવી પરંતુ તે પણ ફરી એક વખત મોટી ટુર્નામેન્ટમાં નિષ્ફળતા બતાવતો જોવા મળ્યો છે. આ ઉપરાંત હાલમાં તેનો કોન્ટ્રાક્ટ પણ પૂર્ણ થયો છે. જેથી તેને બહાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ખેલાડીને મહત્વની જવાબદારીઓ મળી છે.
રાહુલ દ્રવિડને બહાર કર્યા બાદ બીસીસીઆઈ દ્વારા તાત્કાલિક આ સિનિયર ખેલાડીને નવા હેડકોચ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. હાલમાં તેને બે સિરીઝ દરમિયાન અજમાવવામાં આવશે. ત્યારબાદ કાયમી સ્થાન પણ આપવામાં આવશે. હાલમાં જ આ મોટું અપડેટ સામે આવ્યું છે. તે ઘણા નવા ખેલાડીઓ સાથે જોવા મળશે. તો ચાલો આપણે જાણીએ કે આ ખેલાડી કોણ છે.
તમને જણાવી દઈએ કે હાલમાં મળેલ રિપોર્ટ અનુસાર વીવીએસ લક્ષ્મણને આગામી હેડ કોચિંગની તમામ જવાબદારીઓ સોંપવામાં આવશે. અત્યાર સુધી દ્રવિડની ગેરહાજરીમાં લક્ષ્મણે ઘણી વખત હેડ કોચિંગ કરી છે. બીજી તરફ ટીમમાં હેડ કોચિંગ કરીને તેણે ભારતીય વર્લ્ડ કપ પણ જીતાડ્યો હતો. બીજી તરફ ઘણા નવા ખેલાડીઓ પણ આપ્યા છે. જેથી તે ઘણો મહત્વનો રહેશે.
વીવીએસ લક્ષ્મણ પહેલેથી નવા ખેલાડીઓ સાથે કોમ્બિનેશન કરવા માટે જાણીતો છે. તેના નામે ઘણા મોટા ઇન્ટરનેશનલ રેકોર્ડ પણ છે. આ ઉપરાંત વિશ્વની દરેક પીચોને તે સારી રીતે જાણે છે. જેથી તે ઘણી મહત્વની જવાબદારીઓ સંભાળી શકે છે. હાલમાં જ તેને આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય ટીમ માટે તે આગામી સમયમાં ઘણો મહત્વનો રહેશે.