ભારતની તાકાત થઈ 200 ગણી, રોહિતે રાતોરાત આ વિસ્ફોટક ખેલાડીને સ્થાન આપવાની કરી જાહેરાત…

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આવતીકાલે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે જબરદસ્ત મેચ રમાવાની છે. વર્લ્ડકપની આ બીજી મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. આ પહેલાં પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે જબરદસ્ત જીત મળી હતી. હાલમાં તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. પ્રથમ મેચ પહેલા હાલમાં રોહિત શર્મા દ્વારા એક જાહેરાત પણ કરવામાં આવી છે.

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં આપણે જોયું હતું કે ભારતીય ટીમ દ્વારા જીત મેળવવામાં આવી હતી પરંતુ બોલિંગ અને બેટિંગ બંનેમાં ઘણી મુશ્કેલીઓ થઈ હતી. આગામી મેચોને ધ્યાનમાં રાખીને ફરી એક વખત ફેરફારો કરવા જરૂરી બન્યા છે. આવી સ્થિતિમાં રવિચંદ્રન અશ્વિનને બીજી મેચમાં સ્થાન આપવામાં આવશે નહીં. તેના સ્થાને આ વિસ્ફોટક ખેલાડીને સામેલ કરવામાં આવશે.

તાજેતરમાં રોહિત શર્મા દ્વારા જણાવવામાં આવ્યું છે કે પીચના આધારે અશ્વિનને બહાર કરીને આ વિસ્ફોટક ખેલાડીને સ્થાન આપવામાં આવશે. તે અત્યાર સુધી ઘણો મહત્વનો સાબિત થઈ ચૂક્યો છે. તેના અવતાની સાથે જ ભારતની તાકાત 200 ગણી થઈ જશે. બીજી તરફ વિરોધી ટીમો માટે પણ તે ખતરો બની શકે છે. તો ચાલો આપણે જાણીએ કે આ ભારતીય સ્ટાર ખેલાડી કોણ છે.

તમને જણાવી દઈએ કે રોહિતના જણાવ્યા અનુસાર અશ્વિનનું સ્થાન લેવા માટે મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર બંને દાવેદાર છે. આવી સ્થિતિમાં જો બેટિંગ લાઇનનો વિકલ્પ વધારવો હશે તો શાર્દૂલને જગ્યા આપવામાં આવશે નહીંતર મોહમ્મદ શમીને પ્રાથમિકતા આપવામાં આવશે. અફઘાનિસ્તાનની સ્પીન બોલીંગ લાઈન ખૂબ જ કડક છે. જેથી શાર્દૂલને સ્થાન આપવામાં આવી શકે છે.

રોહિત શર્મા અત્યારથી જ અશ્વિનના વિકલ્પોની ચર્ચા કરી રહ્યો છે. આ ઉપરાંત શ્રેયસને પણ બહાર કરવામાં આવી શકે છે. બીજી તરફ ગિલ પણ રમશે કે નહીં તે જાણવા મળ્યું નથી. ભારતીય ક્રિકેટ ટીમ ફરી એક વખત બદલાયેલી જોવા મળશે. આ મેચ જીતીને ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં પહોંચી શકે છે. વર્લ્ડ કપમાં ફરી એક વખત ભારતીય ટીમ દબદબો બનાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *