ફક્ત 10 સેકન્ડનો આ વિડિઓ જોઈને તમે પણ ભાવુક થઈ જશો, પૈસા નહીં પણ મન મોટા હોવા જોઈએ, 4 કરોડ લોકોએ જોયો તમે પણ જુઓ વિડિયો…

સોશિયલ મીડિયાના જમાનામાં અવારનવાર ઘણા ભાવુક કરી દેતા વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વિડીયો ખુબજ ટૂંકા હોય છે. પરંતુ તેમાં ઘણા મોટા સંદેશો છુપાયેલા હોય છે. આવો જ એક ફક્ત 10 સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને ઘણા લોકોના દિલ પીગળી ગયા છે. આ વિડીયો કેરળના એક દયાળુ બસ ડ્રાઇવર અને બે ગરીબ બાળકોનો છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ આ વિડીયો સોશિયલ મીડિયા પર હાલ હેડલાઇન્સ બની રહ્યો છે. આ વીડિયો જોઈને તેના પર ઘણા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે અને ઘણા લોકો આ બસ ડ્રાઈવરના ખૂબ જ વખાણ કરતા જોવા મળી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર આ વિડીયો favaseeyy નામના વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક બસ ડ્રાઇવર નાના ગરીબ બાળકોને બિસ્કીટ અને નમકીનના કેટલાક પેકેટો આપતો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય તેમ છે કે એક ડ્રાઇવર બાળકોને ફૂડ પેકેટ આપી રહ્યો છે. ત્યારે તેનો દયાભાવ નાના બાળકોના ચહેરા પર ચોખ્ખો દેખાય રહ્યો છે. આ ડ્રાઇવરનું વિશાળ હ્રદય આ વીડિયોમાં જોઈ શકાય છે. આ વીડિયો જોઈને ઘણા લોકોએ તેના ખૂબ જ વખાણ પણ કર્યા છે. આ વિડીયો અત્યાર સુધીમાં 4 કરોડથી પણ વધુ લોકોએ પસંદ કર્યો છે.

નાના બાળકોના ચહેરા પરનું સ્મિત જોઈને ભલભલા લોકો પીગળી જતા હોય છે. આ વીડિયોમાં પણ કંઈક એવી જ પ્રકારની ઘટના બને છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો હાલ એક મિલિયન એટલે કે દસ લાખથી પણ વધુ લોકોએ જોયો છે. આ વિડિયો પણ પર ઘણી બધી પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. ઘણા લોકો આ ડ્રાઇવરની ખૂબ જ પ્રસન્નશા કરી રહ્યા છે. તો ઘણા લોકો આ વીડિયોને પોતાની સ્ટોરીમાં પણ ચડાવી રહ્યા છે. જુઓ વિડિયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *