મેચ પૂર્ણ થયા બાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ગિલ કે રાહુલને નહીં પરંતુ આ દિગ્ગજ ખેલાડીને ગણાવ્યો હારનું મોટું કારણ…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારના રોજ વિશાખાપટ્ટનમ ખાતે બીજી વન-ડે મેચ રમાઈ હતી. જેમાં ભારતને 10 વિકેટએ શરમજનક હાર આપી છે. પ્રથમ મેચમાં મોટી જીત મળી હતી પરંતુ બીજી વન-ડે મેચમાં કારની હાર મળી છે. જેને કારણે સમગ્ર સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ 1-1ની બરાબરી કરી છે. ભારતને આ સમગ્ર સીરીઝ જીતવા માટે આગામી ત્રીજી નિર્ણાયક મેચ જીતવી ખૂબ જ અગત્યની છે.
બીજી વન-ડે મેચ વિશે ટૂંકમાં વાત કરીએ તો પ્રથમ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મીથે ટોચ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાની આમંત્રિત કરી હતી. ભારતીય ટીમની બેટિંગ સંપૂર્ણ ફ્લોપ જોવા મળી હતી. જેને કારણે ભારતીય ટીમ ફક્ત 26 ઓવરમાં 117 રન બનાવીને ઓલ આઉટ થઈ હતી ત્યારબાદ ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. જે ફક્ત 11 ઓવરમાં આ નાનો સ્કોર પૂર્ણ કરીને ભારતને સૌથી મોટી હાર આપી છે.
હાર બાદ પ્રેસ કોન્ફરન્સનું મોટું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શુભમન ગીલ કે KL રાહુલને પરંતુ આ દિગ્ગજ ખેલાડીને જાહેરમાં હારનું મોઢું કારણ ગણાવ્યો છે. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા ઘણા મોટા નિવેદનો પણ આપ્યા છે. આ મેચ દરમિયાન ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેનો સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા હતા. ચાલો જાણીએ રોહિત શર્માએ શું કીધું…
મેચ પૂર્ણ થયા બાદ ટીમ ઇન્ડિયાનો સ્ટાર પ્લેયર સૂર્ય કુમાર યાદવને ખૂબ જ આડે હાથ લીધો હતો. સૂર્યકુમાર યાદવ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. ટી 20 ફોર્મેટમાં તે ખૂબ જ સારું પ્રદર્શન બતાવી શકે છે. પરંતુ વન ડે અને ટેસ્ટ ફોર્મેટમાં ઝીરો રહ્યો છે. સતત તેને ટીમમાં સ્થાન આપવામાં આવી રહ્યું છે પરંતુ તે કંઈ ખાસ કમાલ કરી બતાવતો નથી. બીજી મેચ દરમિયાન પણ પ્રથમ બોલ પર ક્લીન આઉટ થયો હતો.
મેચ પૂર્ણ થયા બાદ રોહિત શર્માએ સૂર્યકુમાર યાદવ વિશે બીજી ઘણી વાતો કરી હતી. તેણે કહ્યું હતું કે સૂર્યકૂમાર યાદવ સતત નિષ્ફળ થતો જોવા મળ્યો છે. આગામી મેચ દરમિયાન બીજા નવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવશે અને તેને બહારનો બતાવવામાં બતાવવામાં આવશે.