રિષભ પંત આઉટ થયા બાદ આરામથી ડ્રેસિંગ રૂમમાં મસાજ કરાવતો જોવા મળ્યો…- જુઓ વિડિયો…
ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર છે. હાલ ત્રણ મેચોની વન-ડે સિરીઝ ચાલી રહી છે. જેની છેલ્લી મેચ આજે રમાઈ રહી છે. આ વનડે સિરીઝની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને સાત વિકેતે હરાવ્યું હતું. ત્યારબાદ બીજી વન-ડે મેચ વરસાદી મોસમને કારણે રદ કરવામાં આવી હતી. જેને કારણે ન્યૂઝીલેન્ડ આ સિરીઝમાં એક 1-0 થી લીડ મેળવી હતી. ભારતને આ સિરીઝની ત્રીજી મેચમાં જીત મેળવી ખૂબ જ અગત્યની છે.
ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો ખરાબ પ્રદર્શન કરી રહ્યા છે. તેની વચ્ચે હાલ રિષભ પંતનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેના સમગ્ર પ્રવાસમાં રિષભ પંત સંપૂર્ણ રીતે ફ્લોપ સાબિત થયો છે. ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં મેચમાં ફરી એકવાર તક આપવામાં આવી હતી પરંતુ તેમાં પણ સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યો છે. રિષભ પંત છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ખરાબ પ્રદર્શન કરી રહ્યો છે.
રિષભ પંત આ મેચમાં 16 બોલમાં ફક્ત દસ રન બનાવીને આઉટ થયો હતો. આઉટ થયા બાદ તે ડ્રેસિંગરૂમમાં આરામથી મસાઝ કરાવી રહ્યો હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ હોય છે. જેને કારણે આ વિડીયો જોઈને ચાહકો તેના પર મોટી મોટી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ મેચ મારે રિષભ પંત ઓવર કોન્ફિડન્સમાં આવીને મોટો શોર્ટ રમવા જઈ રહ્યો હતો. જેને કારણે ભારતને 85 રનના કુલ સ્કોર પર ત્રીજો મોટો ઝટકો લાગ્યો હતો.
તમને જણાવી દઈએ કે આ મેચની 20મી ઓવર ડેરેલ મિશેલ ફેંકવા માટે આવ્યો હતો. આ ઓવેરના ત્રીજા બોલ પર પંતે નાનો શોર્ટ મારીને ડેરેગ્લેન ફિલિપ્સને કેચ આપ્યો હતો. ક્રિકેટ ગુમાવ્યા બાદ રિષભ પંથ ટીમ ઇન્ડિયન એડ્રેસિંગરૂમમાં આરામથી મસાજ કરતો હોય તેમ જોવા મળ્યો હતો મસાજ કરાવતો આ સોશિયલ મીડિયા હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ફેન્સ તેના પર સતત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છો. જુઓ વિડિયો…