પાકિસ્તાનમાં LIVE મેચમાં થયો બોમ્બ બ્લાસ્ટ, બાબર અને સરફરાઝ સહિત અનેક ખેલાડીઓ પર થયો જીવલેણ હુમલો, જુઓ વાઇરલ વિડિયો….
પાકિસ્તાનને વિશ્વનો સૌથી ખતરનાક આતંકવાદીઓથી ભરેલો દેશ માનવામાં આવે છે. આ દેશને દુનિયાનો સૌથી અસુરક્ષિત દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. પાકિસ્તાનથી અવારનવાર બોમ્બ બ્લાસ્ટના સમાચાર હંમેશા હેડલાઇન્સ ઉપર રહેતા હોય છે. પાકિસ્તાનમાં ક્યારેક સ્કૂલોમાં તો ક્યારેક મસ્જિદની અંદર બોમ્બ બ્લાસ્ટ થઈને હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામતા હોય છે પરંતુ હાલ પાકિસ્તાન ક્રિકેટ સ્ટેડિયમ બોમ્બ બ્લાસ્ટનો શિકાર બન્યું છે.
તમને જણાવ દઈએ કે પાકિસ્તાનમાં ક્વેટામાં પેશાવર ઝાલ્મી અને ક્વેટા ગ્લેડીયેટર્સ વચ્ચેની T20 ટી 20 મેચ રવિવારે બપોરે શરૂ થતા જ રદ કરવામાં આવી હતી. આ મેચનો લાઇવ વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ક્રિકેટ પ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. લાઈવ મેચમાં બોમ્બ બ્લાસ્ટ થયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અનેક લોકોની સાથે મહાન ખેલાડીઓ પણ ઘાયલ થયા છે.
મેદાનમાં રમતા કેટલા ખેલાડીઓ જેવા કે બાબર આઝમ, સરફરાજ અહમદ, આફ્રિદી પર જાન લેવા પથ્થર મારો કરવામાં આવ્યો છે. જેનો વિડીયો પણ પાકિસ્તાન સોશિયલ મીડિયા પરથી સામે આવ્યો છે. રવિવારે બપોરે ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. આ દરમિયાન મેદાનની બહાર ગેટ પાસે મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હતો. બોમ્બ બ્લાસ્ટ થતા મેદાનમાં બેસી રહેલ દર્શકો વચ્ચે હલચલ મચી ગઈ હતી.
પાકિસ્તાની ન્યુઝ પોર્ટલ ના રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે બોમ્બ બ્લાસ્ટ થતાં ભારે ભીડ અને અશાંતિનો માહોલ ઊભો થયો હતો જેને કારણે મેચને પ્રથમ 30 મિનિટ સુધી રોકે દેવામાં આવી હતું પરંતુ આ મામલો ખૂબ જ અહિંસક બનતા સમગ્ર મેચને સ્થગિત કરવામાં આવી હતી. પાકિસ્તાની ક્રિકેટ ચાહકોએ ટ્વીટર પર ટ્વિટ શેર કરીને કેટલાક વિડીયો શેર કર્યા છે.
વાઇરલ વિડિયોમાં કેટલાક દર્શકો મેદાન પર ખેલાડીઓ ઉપર પથ્થર મારો કરતા નજરે પડ્યા છે. જેને કારણે LIVE મેચને તાત્કાલિક રદ કરવામાં આવી છે. આ પથ્થર મારામાં પાકિસ્તાનના ઘણા ખેલાડીઓને ઘણી ઇજાઓ પહોંચી હોવાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. જેમાં પાકિસ્તાન ટીમનો કેપ્ટન બાબર આઝમનો પણ સમાવેશ થાય છે. જુઓ તમામ વિડિયો