6,6,6,6,6,4,4…આ સ્ટાર ખેલાડીએ 15 બોલમાં અધધ 70 રન બનાવીને સૂર્ય કુમાર યાદવનું પત્તું કાપવાનો કર્યો મોટો દાવો…
ટીમ ઇન્ડિયા હાલ ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર ધૂમ મચાવી રહી છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ત્રણ મેચોની t20 સિરીઝ અને ત્રણ મેચોની વન-ડે સિરીઝ રમવાની છે. જેમાંથી ત્રણ મેચોની t20 સિરીઝ પૂર્ણ થઈ છે જેમાં ભારતે 1-0 થી મોટી જીત મેળવી હતી. ત્યારબાદ હવે ત્રણ મેચોની ઓડીઆઇ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. 25 નવેમ્બરથી ન્યૂઝીલેન્ડ સામે 3 મેચની ODI સીરીઝ રમવા જઈ રહી છે. જેમાં શિખર ધવનને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે જઈ રહી છે. બાંગ્લાદેશ સામે 4 થી 10 ડિસેમ્બરની વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝ યોજાશે. ત્યારબાદ બે મેચોની ટેસ્ટ શ્રેણી પણ રમાશે. આ સમગ્ર પ્રવાસ પર બીસીસીઆઇ દ્વારા ટીમ ઇન્ડિયામાં મોટા બદલાવો કરવામાં આવ્યા છે. ઘણા યુવા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. તો આ પ્રવાસની સાથે સાથે ભારતમાં ડોમેસ્ટિક ટુર્નામેન્ટ પણ ચાલી રહી છે. જેમાં ઘણા નવા યુવા ખેલાડીઓ ચમકી રહ્યા છે.
ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં આ ઘાતક ખેલાડીએ 15 બોલમાં અધધ 70 રન બનાવીને સમગ્ર ટુર્નામેન્ટમાં તબાહી મચાવી છે. આ ઘાતક ખેલાડીએ સૂર્યકુમાર યાદવનું પત્તું કાપવાનો મોટો દાવો પણ કર્યો છે. તમને જણાવી દઈએ કે આ સ્ટાર ખેલાડી સરફરાજ ખાન છે. જેણે વિજય હજારે ટ્રોફીમાં તબાહી મચાવી છે. આ સ્ટાર ખેલાડી નંબર 4 પર બેટિંગ કરવા માટે ખૂબ જ કડી મહેનત કરી રહ્યો છે. તેણે સૂર્યકુમાર યાદવનું પત્તુ કાપવાનો પણ મોટો દાવો જાહેર કર્યો છે.
સરફરાજ ખાન વિજય હજારે ટ્રોફીમાં ખૂબ જ શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે તાજેતરમાં જ 117 રનની સૌથી મોટી ઈનિંગ પોતાના નામે કરી હતી. આ મોટી પારીમાં 10 ફોર અને 5 મોટી લાંબી સિક્સર સાથે બાઉન્ડ્રીથી અધધ 70 રન બનાવીને ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં તબાહી મચાવી હતી. સરફરાજ ખાન રણજી ટ્રોફીમાં પણ પહેલા નંબરે રહી ચૂક્યો છે. સરફરાજ ખાને અત્યાર સુધીમાં તેના નામે ઘણા મોટા રેકોર્ડો પણ બનાવેલા છે. સરફરાજ ખાન ભવિષ્યમાં ટીમ ઇન્ડિયામાં રમતો જોવા મળી શકે તેમ છે.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ સરફરાજ ખાન ખૂબ જ તડબાતોડ બેટીંગ કરતો જોવા મળે છે. સરફરાજ ખાન તાજેતરમાં જ રણજી ટ્રોફીમાં પણ શાનદાર સદી મારી હતી. ipl 2013માં સરફરાજ ખાન દિલ્હી કેપિટલ્સ તરફથી મેદાને રમતો જોવા મળશે. છેલ્લા ઘણા સમયથી તે ખૂબ જ જોરદાર પ્રદર્શન દેખાડી રહ્યો છે. જેને કારણે આગામી સમયમાં ટીમ ઇન્ડિયામાં મોટી જગ્યા બનાવી શકે છે અને તેણે સૂર્યકૂમાર યાદવનું સ્થાન લેવાનો પણ મોટો દાવો જાહેર કર્યો છે.