દીકરીને કેનેડાના વિઝા ન મળતા મોંગલ માઁ ની માનતા કરી પછી થયો એવો ચમત્કાર, માનતા પુરી કરવા મહિલાએ ચડાવ્યા અધધ આટલા રૂપિયા…-જુઓ વિડિયો
જો તમે મોગલ માઁ ની સાચા મનથી પ્રાર્થના કરો તો તમારા જીવનમાં ક્યારેય પણ દુઃખ આવતું નથી. ઘણા હરિભક્તો મોગલ માં પર સાચા દિલથી તેના પર ભાવ અને શ્રદ્ધા રાખતા હોય છે. મા મોગલના હજારો પરચાઓ તમે જોયા હશે. પરંતુ હાલ એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ભલભલા લોકો પણ માં મોગલ પર વિશ્વાસ કરવા લાગ્યા છે.
દરરોજ હજારોની સંખ્યામાં હરિભક્તો કચ્છમાં આવેલ કબરાઉ ધામમાં મા મોગલ ની માનતા લઈને આવતા હોય છે. આ ધામમાં મણીધર બાપુ સમગ્ર મોગલ ધામની દેખરેખ રાખે છે. તેના શરણે હજારોની સંખ્યામાં હરિભક્તો આવતા હોય છે. અને પોતાના અલગ અલગ દુઃખો વ્યક્ત કરતા હોય છે. હાલમાં એક હરિભક્ત પોતાની દીકરીને કેનેડાના વિઝા ન મળતાં મોગલ માની પ્રાર્થના કરી હતી.
મોગલ મા ની પ્રાર્થના કરતાની સાથે જ એવો ચમત્કાર થયો હતો કે તરત જ દીકરીના કેનાડા વિઝા નક્કી થઈ ગયા હતા. આ મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છમાં આવેલ કબરાઉમાં બિરાજમાન માં મોગલ ધામના શરણે આવી હતી. મણીધર બાપુ ના શરણે આવીને આ મહિલાએ પોતાની સમગ્ર માનતા વિશે જણાવ્યું હતું જેનો વિડીયો પણ કબરાઉ ધામના ઓફિસિયલ પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
મા મોગલ ધામમાં દરરોજ હજારોની સંખ્યામાં હરિભક્તો દર્શને અને પોતાની માનતાઓ લઈને આવતા હોય છે. મણીધર બાપુ આ તમામ હરિભક્તોની માનતા સ્વીકારે છે. અને મા મોગલમાના અલગ અલગ પરચાઓને તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી દૂર દૂર સુધી ફેલાયેલા માં મોગલ માના હરિભક્તોને દેખાડે છે. હાલમાં જ એક મહિલાની દીકરીને કેનેડાના વિઝા મળતા ન હતા ત્યારે માતાએ દીકરીના વિઝા આવે તે માટે મા મોગલની માનતા માની હતી.
ત્યારબાદ માં મોગલ માનો ચમત્કાર થતા થોડાક જ દિવસોમાં દીકરીના વિઝા આવી ગયા હતા. જેને કારણે આ મહિલા માનતા પૂરી કરવા માટે પોતાની દીકરી સાથે મોગલધામના શરણા આવી હતી. અને 21 હજાર રૂપિયા ચડાવીને પોતાની માનતા પૂરી કરી હતી. મણીધર બાપુએ આ મહિલાની મમતા સ્વીકારીને 21 હાજર 51 રૂપિયા દીકરીને આપીને મા મોગલ માના આશીર્વાદ આપ્યા હતા. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે જુઓ વિડિયો.