કષ્ટભંજનદેવને માનતા હોય તો ખાલી 1 મિનિટનો સમય લઈને આ લેખ વાંચી લો, તમામ દુઃખો થશે દૂર અને બની જશો અબજોપતિ….
આજના આ ઝડપી જમાનામાં વધતા જતા ટેકનોલોજીના ઉપયોગને કારણે ઘણા બધા લોકો ધર્મ અને કર્મ ઉપર વિશ્વાસ કરતા નથી. અમુક અત્યારના યુવાનો વધુ પડતા ટેકનોલોજીના શિક્ષણને કારણે અમુક એવી ચમત્કારી કિસ્સાઓને ટેકનોલોજીનું દેન માને છે પરંતુ હકીકતમાં આવી બનતી ઘટનાઓ અમુક ધર્મ અને કર્મ ને આધીન હોય છે.
અમુક ધાર્મિક સ્થળોમાં ઘટતી ઘટનાઓ સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે જેને અમુક લોકો માને છે અને અમુક લોકો અંધશ્રદ્ધા કહીને ઠુકરાવી દે છે. આવી જે ઘટના બુલંદ શહેરમાં જોવા મળી છે આ શહેરમાં 70 વર્ષ જૂની હનુમાનજી મહારાજની રહસ્યમય મૂર્તિ માં તિરાડ પડતા અચાનક ફાટી ગઈ હતી અને ત્યારબાદ જે થયું તે જોઈને લોકો ચોકી ઉઠ્યા હતા.
જ્યારે આ 70 વર્ષ જૂની રહસ્યમય પ્રતિમા ફાટી ત્યારે અંદરથી એક બીજી તેના જેવી જ હનુમાનજી મહારાજની મૂર્તિ નીકળી હતી આ ચમત્કારી ઘટનાની જાણ આજુબાજુના વિસ્તારમાં ફેલાતા લોકો હનુમાનજી મહારાજની આ નવી મૂર્તિની પૂજા અર્ચના કરવા માટે અને જોવા માટે મોટી માત્રામાં ભીડ ઉમટી આવી હતી તો અમુક લોકો આને અંધશ્રદ્ધા કહીને તેને જોવાનું અને તેની પૂજા કરવાનું યોગ્ય ગણ્યું હતું નહીં.
વધુમાં તમને જણાવી દઈએ કે આ 70 વર્ષ જૂની આ પ્રાચીન મૂર્તિ બુલંદ શહેર જિલ્લાના અનુપ શહેરની ધર્મશાળામાં આવેલ હનુમાનજીના મંદિરમાં છે. જેનો આકાર અને શેપ સાળંગપુરમાં સ્થિત કષ્ટભંજન દેવને મળતો આવે છે. આ ધર્મશાળામાં હનુમાનજીની શનિવારના દિવસે કરવામાં આવતી મંગળા આરતીમાં મૂર્તિ માંથી અચાનક વિસ્ફોટ થતા આરતીમાં હાજર તમામ લોકો ચોકી ઊઠ્યા હતા.
આ ધર્મશાળાના સ્થાનિક રહેશોનું એવું માનવું છે કે જ્યારે હનુમાનજી મહારાજને ચોલા ચડાવવાના હતા ત્યારે મૂર્તિની સાફ-સફાઈ કરવા માટે કાટમાળ હટાવવામાં આવ્યો તો ત્યારે આ પ્રતિમા ફાટી ગઈ હતી અને તેમાંથી નવા હનુમાનજી મહારાજ પ્રગટ થયા હોવાનું સામે આવી રહ્યું છે. હનુમાનજી મહારાજની આ કથા સાંભળીને ઘણા લોકો સ્વર્ગમાં મોક્ષને પ્રાપ્ત થયા છે અને ઘણા લોકોની મનોકામનાઓ પૂર્ણ થઈ અને દુઃખો દૂર થયા છે. આજે લોકો આ મંદિરે મોટી મોટી માનતાઓ લઈને આવે છે.