ગુજરાતમાં અહીં એક માત્ર સુતેલા હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થયેલ છે આ દાદાના ફક્ત દર્શન કરવાથી તમામ દુઃખો થાય છે દૂર, તમામ મનોકામના થશે પૂર્ણ, દર્શન કરવા ફોટા પર સ્પર્શ કરો…

દેશના મોટાભાગના લોકો હનુમાનજી મહારાજ પ્રત્યે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે જેને કારણે આજે દેશમાં હજારો નાના મોટા હનુમાનજી મહારાજના મંદિરો આવેલા છે તો આ સાથે જ કેટલીક જગ્યાએ સ્વયં રીતે પ્રગટ થયેલા મંદિરો પણ હાજર છે આ મંદિરોમાં સ્વયં હનુમાનજી મહારાજ હાજર હજૂર હોય છે ગુજરાતમાં પણ હનુમાનજી મહારાજના ઘણા મોટા મંદિરો અને આસ્થાના સ્થાનો આવેલા છે.

ગુજરાતમાં સાળંગપુર હનુમાનજી મહારાજ ખૂબ જ જગત વિખ્યાત આસ્થાનું સ્થાન છે પરંતુ ગુજરાતનું એક એવું પણ સ્થાન છે જ્યાં હનુમાનજી મહારાજ સુતેલી અવસ્થામાં પ્રગટ થયા છે આ આ સ્થાને શ્રદ્ધાનું સ્થાન ગુજરાતના મોડાસા થી ચાર કિલોમીટર દૂર સાકરીયા ગામે આવેલું છે ત્યાં હનુમાનજી મહારાજ સ્વયમ સુતેલી અવસ્થામાં પ્રગટ થયા હતા અને તેઓ અત્યારે ત્યાં બિરાજમાન છે.

સાકરીયા ગામમાં આવેલું આ ભવ્ય મંદિરમાં તહેવારોના દિવસોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પોતાની માનતાઓ લઈને આવતા હોય છે આ સુતેલી અવસ્થામાં બિરાજમાન હનુમાનજી મહારાજના ફક્ત દર્શન માત્રથી જ જીવનમાં સુખ શાંતિ આવે છે અને તમામ દુઃખોનું દૂર થાય છે. આ સુતેલી મુદ્રામાં બિરાજમાન હનુમાનજી મહારાજને ભીડભંજન હનુમાનજી મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે.

અલ્હાબાદ અને મોડાસાના સાકરીયા ગામમાં એમ સમગ્ર ભારતમાં આ બે જગ્યાએ જ હનુમાનજી મહારાજ સુતેલી અવસ્થામાં બિરાજમાન છે આ મંદિર ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક મંદિરો માનું એક છે. આ સુતેલી રીતે સ્વયં પ્રગટ થયેલ હનુમાનજી મહારાજની મહીમા ખૂબ જ અપરંપાર છે. શનિવારના દિવસે અહીં લાખો હરિ ભક્તો દાદા ના દર્શન કરવા માટે આવતા હોય છે.

સુતેલી અવસ્થામાં બિરાજમાન હનુમાનજી મહારાજ પોતાના દ્વારે આવતા તમામ હરિભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે અને અહીં આવેલ તમામ હરિભક્તો ખાલી હાથે પાછળ જતા નથી અહીં દર્શને આવેલ હરિભક્તો હનુમાનદાદાને તેલ અને સિંદૂર અર્પણ કરીને ધન્ય બને છે અને તે જ દિવસે તેને માનેલી તમામ માનતાઓ પણ સફળ થતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *