છત્રી અને રેઈનકોટ મુકી ન દેતા, ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં આ વિસ્તારોમાં વરસાદ બોલાવશે ભુક્કા અંબાલાલ પટેલની મોટી આગાહી…
રાજ્યમાં નવરાત્રીની શરૂઆત થતાની સાથે જ વરસાદની પણ રમઝટ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ સુરત વડોદરા સહિતના વિસ્તારોમાં સાર્વત્રિક મેઘ મહેર તો તેની સાથે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ વરસી … Read More