હવે નક્કી ગુજરાતનું આવી બન્યું, અનરાધાર વરસાદ પાડવાની અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી ધ્રુજાવે એવી આગાહી, કોની આગાહી પડશે સાચી?
ગુજરાતના વાતાવરણમાં આજથી એકાએક પલટો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સવારથી જ વાતાવરણમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા છે. તો ઘણા બધા વિસ્તારોમાં સારો એવો … Read More