આ શેરે રોકેટની સ્પીડે બનાવ્યા 12 હજારના કરોડો, આ શેરે છેલ્લા 20 વર્ષમાં 84 હજાર ટકાનું બમ્પર રિટર્ન આપ્યું, રોકાણકારો થયા અબજોપતિ..
શેરબજાર એ એવી વસ્તુ છે કે જેમાં રોકાણકારોને પોતાના પૈસાને ઇન્વેસ્ટ કરવા માટે વધારે પડતું જોખમ લેવું પડતું હોય છે. અમુક એવા સમયે રોકાણકારો અમુક શેરમાં ઇન્વેસ્ટ કરિદેતા હોય છે કે જે ઇન્વેસ્ટ કરતાની સાથે જ પોતાનું બેલેન્સ ગુમાવી દેતા હોય છે તો આ સાથે જ શેરબજારની વિગતવાર વિશેષ માહિતી મેળવી ખૂબ જ જરૂરી છે. સમયે સમયે શેર માર્કેટમાં વધારે પડતું એક્ટિવ રહેવુ જરૂરી છે.
આજે અમે એક શેર વિશે વાત કરવાના છીએ જે રોકેટની સ્પીડે ફાયદો કરાવી રહ્યો છે. આ શેર એક મિદ કેપ કંપનીનો છે જે 8.45 હજાર કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવે છે છેલ્લા 20 વર્ષમાં આ શેરે પોતાના રોકાણકારોકોને એક લાખ રૂપિયાના સીધા 8 કરોડ રૂપિયા બનાવી આપ્યા છે. રોકાણકારો એ લાંબા સમયના ઇન્વેસ્ટ પછી શેર માર્કેટમાં ફાયદો થતો હોય છે. આ શેર તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.
કમા હોલ્ડિંગ્સ નામની મીડ કેપ કંપની જે 8.45 હજાર કરોડનું વાર્ષિક ટન ઓવર ધરાવે છે. આ કંપનીના શેરમાં રોકાણ કરતા રોકાણકારકોને રાતો રાત માલામાલ કરી દીધા છે. આ શેર રોકેટ ની સ્પીડે પૈસા ને ડબલ કરી રહ્યો છે એક લાખ રૂપિયાના સીધા 8 કરોડ કરીને રોકાણ કરનારાને ચોખ્ખો ફાયદો કરાવ્યો છે. ગુરૂવાર 20 ઓક્ટોબરના રોજ બીએસસી પર કામા હોલ્ડિંગસ કંપનીનો શેર 13099.70 ના ભાવે સ્ટોપ થયો હતો.
આજના દિવસથી આશરે 20 વર્ષ પહેલા 19 જુલાઈ 2022 ના રોજ પહેલી વખત બીએસસી પર કામા હોલ્ડિંગસ ના શેર નો વેપાર શરૂ થયો હતો ત્યારે આ શેર ની કિંમત આશરે 15.50 રૂપિયા આસપાસ હતી ત્યારબાદ શેરના ભાવમાં છેલ્લા 20 વર્ષમાં 84,414 ટકાનો મોટો જંગી વધારો થયો છે જેને કારણે રોકાણકારકોને રાતો રાત કરોડપતિ બનાવી દીધા છે.
જે રોકાણકારકોએ કામા હોલ્ડિંગસ કંપનીના શેરમાં 20 વર્ષ પહેલા એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો શેરની વેલ્યુ આજે આઠ કરોડ 45 લાખ રૂપિયા થઈ ગયા હોય, જો તે સમયે માત્ર કોઈ રોકાણકાર કે બાર હજાર રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોત તો આજે તેની વેલ્યુ એક કરોડ હોત અને તે કરોડપતિ બની ગયો હોત. શેર માર્કેટના જાણકારો દ્વારા હજુ પણ આવતા સમયમાં આ શેરના ભાવમાં જંગી વધારો થઈ શકે છે.