મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી, ભાવ પહોંચ્યા સર્વોચ્ચ સપાટીએ, વેચતા પહેલા જાણો આજના તમામ બજારોના નવા ભાવ…

રાજ્યના કેટલાક વિસ્તારોમાં મગફળીનું મોટા પાયે વાવેતર જોવા મળે છે તો આ સાથે જ ગત કેટલાક વર્ષોથી કપાસના નુકસાની મળતી હોવાથી ખેડૂતો મગફળીના વાવેતર તરફ વધુ વળ્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં મગફળી ખૂબ જ વધુ માત્રામાં વાવવામાં આવે છે. મગફળીના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા છે. આજે આ લેખમાં જડી મગફળી અને ઝીણી મગફળીના આજના તમામ બજારોના ભાવ વિશે વિગતવાર વાત કરીશું.

જાડી મગફળીના ભાવ રાજકોટમાં જાડી મગફળીના આજના બજાર ભાવ 1050 થી 1285 રૂપિયા બોલવામાં આવ્યો છે તો આ સાથે જ અમરેલી માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો આજે 935 થી 1277 ના ઊંચા ભાવ બોલવામાં આવ્યા છે. કોડીનારમાં આજના બજાર ભાવ 1050 થી 1222 રૂપિયા જેટલો ઊંચો ભાવ આપવામાં આવ્યો છે. સાવરકુંડલામાં આજના બજાર ભાવ 1050 થી 1285 રૂપિયા બોલાયો છે. ભાવનગરમાં જાડી મગફળીના ભાવ ₹1150 થી 1275 બોલવામાં આવ્યા છે.

જેતપુરમાં આજે બજારમાં જાડી મગફળીના ભાવ 851 થી 1296 રૂપિયા બોલવામાં આવ્યો છે. પોરબંદરમાં બજારના ભાવ વિશે વાત કરીએ તો 1100 થી 1,225 રૂપિયા જાડી મગફળીના બોલવામાં આવ્યા છે. વિસાવદરમાં 948 થી 1365, જસદણમાં 1040 થી 1280 રૂપિયા, મહુવામાં 1095 થી 1419 જાડી મગફળીના પ્રતિમા ભાવ બોલવામાં આવ્યા છે. તળાજામાં 1000 થી 1200 રૂપિયા પ્રતિ મણ બોલવામાં આવ્યા છે.

ઝીણી મગફળીના ભાવ રાજકોટમાં આજે ઝીણી મગફળીના બજાર ભાવ 1030 થી 1245 રૂપિયા છે તો આ સાથે જ અમરેલીમાં આજે બજારના ભાવ 1225 થી 1350 રૂપિયા બોલવામાં આવ્યો છે કોડીનારમાં આજના બજાર ભાવ 1331 થી 1350 રૂપિયા આપવામાં આવ્યા છે. મહુવા માર્કેટ યાર્ડમાં ભાવ ₹1182 થી 1282 રૂપિયા પ્રતિ મણ બોલવામાં આવ્યો છે.

સાવરકુંડલામાં આજના નવા બજાર ભાવ 1200 થી 1400 રૂપિયા જેટલો સૌથી ઊંચો ભાવ બોલવામાં આવ્યો છે. તો આ સાથે જ જૂનાગઢમાં 1000 થી 1400 રૂપિયા બોલવામાં આવ્યો છે. જામજોધપુરમાં 1000 થી 1200 રૂપિયા, ઉપલેટામાં 1025 થી 1130, જેતપુરમાં 960 થી 1491, તળાજામાં 1250 થી 1488, ભાવનગરમાં 1100 થી 1785 અને રાજુલામાં 995 થી 1180.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *