સૌરાષ્ટ્રના આ માર્કેટયાર્ડમાં કપાસના ભાવ પહેલીવાર 8410ને પાર, વેચતાં પહેલા જાણી લો તમામ બજારોના આજનાં ભાવ…

કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. કપાસના ભાવ સારા એવા બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક માર્કેટ યાર્ડના કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. એપીએમસી માર્કેટ યાર્ડના કપાસના સરેરાશ 8000 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 8200 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ બોલાયા હતા.

અમરેલીના માર્કેટયાર્ડ કપાસના સરેરાશ 8000 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 8450 રૂપિયાને પાર પહોંચી ગયા છે. બાબરા માર્કેટ યાર્ડના કપાસના ભાવ 7050 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 7852 રૂપિયા ને પાર પહોંચી ગયા છે. ભાવનગરના માર્કેટ યાર્ડમાં કપાસના સરેરાશ ભાવ 8050 થી લઈને મહત્તમ ભાવ 8410 રૂપિયા

બોલતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. માર્કેટયાર્ડમાં કપાસના બજાર 8100 રુપીયા થી લઈને 8450 રૂપિયાને પાર પહોંચી જતાં ખેડૂતો માટે ખુશીની લાગણી છવાઈ ગઈ છે. વિસાવદરના માર્કેટ યાર્ડના કપાસના ભાવ 7100 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 8050 રૂપિયા જોવા મળ્યો છે. સૌરાષ્ટ્ર કાઠીયાવાડી કપાસના ભાવ ખૂબ સારા એવા પ્રમાણમાં બોલાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હાલ કપાસના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કપાસના ભાવ આસમાને પહોંચી ગયા છે. કપાસના ભાવ 8730 રુપિયા ને પાર પહોંચી ગયા છે. પાટણમાં નવા ગંજમાં દિપાવલી પૂર્વે ખેડૂતો દ્વારા વિવિધ જાણશો વેચાણ લાવી પેઢી ઉપર માલ ઠલવતા માર્કેટ યાર્ડમાં ધમધમતું જોવા મળી રહ્યું છે.

માર્કેટ યાર્ડના કપાસના ભાવ 7400 રૂપિયાથી લઈને મહત્તમ ભાવ 8040 રૂપિયા જોવા મળ્યો છે. જેમાં છેલ્લા ચાર દિવસથી કપાસની પુષ્કળ આવક થઈ રહી છે, છેલ્લા ચાર દિવસથી કપાસની પચાસ હજારથી વધુ બોરીની આવક નોંધાય છે. કપાસના ઓછામાં ઓછા ભાવે 8500 બોલાઈ રહ્યા છે. કપાસના ભાવ 8730 ને પાર પહોંચી ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *