અદાણી ગ્રુપમાં રોકાણ કરતાં લોકો માટે મોટા ખુશીના સમાચાર, ગૌતમ અદાણીએ કંપની સાથે મળીને અચાનક લીધો આ મોટો નિર્ણય…
શેર માર્કેટમાં અદાણી ગ્રુપના શેર દિવસેને દિવસે ઘટી રહ્યા છે. તમને જણાવી દઈએ કે દુબઈની હીડનબર્ગ કંપનીનો એક રિપોર્ટ બહાર આવતા જ દુનિયાના નંબર વન ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને એક મોટો આંચકો લાગ્યો છે જેને કારણે તેની તમામ કંપનીઓના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગ્રુપની કંપનીએ છેલ્લા ચાર દિવસમાં 40 હજાર કરોડથી પણ વધારે રૂપિયાનું ધોવાણ થયું છે.
છેલ્લા 4 દિવસથી શેર માર્કેટમાં અદાણી કંપનીના શેર ડેઇલી 20-20% નીચે બેસી રહ્યા છે જેને કારણે0ગૌતમ અદાણીએ તાત્કાલિક કંપનીઓના CEO સાથે મળીને એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. તમને જણાવી દઈએ કે અદાણી કંપની અદાણી એન્ટરપ્રાઇઝએ FPO લાવવાની મોટી યોજના રદ કરી છે. અદાણી ગ્રૂપમા છેલ્લા ચાર દિવસથી મોટા કડાકા થઈ રહ્યા છે જેને કારણે તેની તમામ કંપનીઓના મોટા શેર હોલ્ડર સાથે હાઇ પ્રોફાઈલ મિટિંગમાં આ મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
અદાણી ખૂબ ગ્રુપની મેઇન કંપની અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા જાહેર કરવામાં આ નિર્ણયમાં કહેવામાં આવ્યું છે કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે લેવામાં આવેલ નિર્ણય ગ્રાહકોના હિતમાં કરવામાં આવ્યો છે જેમાં 20,000 કરોડના પીએફઓ ન લાવવાનો મોટો નિર્ણય લીધો છે. અદાણી ગ્રુપમાં રોકાણ કરતા તમામ રોકાણકારકોને રૂપિયા 1 ના ફેસ વેલ્યુના આધારે 20000 કરોડ રૂપિયા સુધીની ઈક્વિટી આગળ વધવાની મનાઈ કરવામાં આવી છે.
શેરબજારના ડેટા અનુસાર જાણવા મળ્યું છે કે રૂપિયા 20,000 કરોડના FPOને મંગળવારે ઇશ્યૂના છેલ્લા દિવસે કેટલાક સાથી ઉદ્યોગપતિઓની પારિવારિક કંપનીઓ અને નોન-રિટેલ રોકાણકારો સહિત મોટા ઇન્વેસ્ટર તરફથી ગૌતમ અદાણીને ટેકો મળ્યો છે. FPO હેઠળ 4.55 કરોડ શેરની ઓફર કરવામાં આવી હતી જેમાં રોકાણ કરકો પાસેથી ફક્ત 4.62 કરોડ શેરની જ ખરીદી કરવામાં આવી છે.
અદાણી એન્ટરપ્રાઇઝનો શેર છેલ્લા પાંચ દિવસથી 50% થી પણ વધુ પોઇન્ટથી તૂટી ચુક્યો છે જેને કારણે હાલ અદાણી એન્ટરપ્રાઇઝની કિંમત રૂપિયા 1634.75 ચાલી રહી છે. અદાણી ગ્રુપને છેલ્લા પાંચ દિવસમાં લગભગ 40 હજાર કરોડથી પણ વધારાની નુકસાની થઈ ચૂકી છે. આ મોટા આવેદનપત્રને કારણે શેર માર્કેટમાં છેલ્લા ત્રણ દિવસમાં ભારે ઉથલપાથલ જોવા મળે છે.