ટીચર ક્લાસમાં પૂછ્યું, ક્યું પક્ષી ઝડપથી ઉડે છે ? ત્યાં ભુરો બોલ્યો, જેને ઉતાવળ હોય એ, પછી થયું એવું કે… જાણો અવનવા જોક્સ….

છોકરો : પપ્પા..અમારી ટીચર એટલી સુંદર છે ને.. જેંતી : એવું ના બોલાય..ટીચર તો માં સમાન હોય છે. છોકરો : ગોઠવો..ગોઠવો.. જયા ને ત્યાં બસ તમારું જ સેટિંગ ગોઠવો..!! છોકરાએ નો બોલમાં છક્કો મારી દીધો.. ?????

ટીચર ક્લાસમાં પૂછ્યું, ક્યું પક્ષી ઝડપથી ઉડે છે ? ત્યાં ભુરો બોલ્યો, જેને ઉતાવળ હોય એ.. ( ટીચર એ ભુરાને શરૂ ક્લાસમાં માથામા છુટ્ટ ડસ્ટર માર્યું.. ) ???

પત્ની: સગાઈ થઈ ત્યારે તમે મને કેવી હોટેલમાં ફિલ્મ જોવા, બગીચામાં ફરવા લઈ જતાં હતાં !!! … હવે તો બધું ય ભૂલી જ ગયા છો !!! પતિ: એલી, ચૂંટણી પતી ગયા પછી ક્યાંય પ્રચાર થતાં જોયો છે? ???

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *