પરીક્ષામાં સવાલ આવ્યો ચેલેન્જ કોને કહેવાય, છોકરાએ આખું પેપર ખાલી મુકી દીધુ છેલ્લા પાને લખ્યું એવું કે જાણીને તમે ચાર દિવસ હસતા બંધ નહીં થાવ… વાંચો નવા જોક્સ..
“એક માણસ મેડીકલ સ્ટોરમાં ગયો ઝેર આપો ભાઈ”
દુકાનદાર :કાપલી વગર નહીં મળી શકે,
ત્યાં માણસે લગ્ન કંકોત્રી બતાવી,
દુકાનદાર : ગાંડા રોવડાવીશ શું ? મોટી બોટલ આપુ કે નાની.. ??????????
ટીચર: આ પક્ષી ના પગ જોઈને તેનું નામ લખો.
પપ્પુઃ મને નથી ખબર….
ટીચર: તું ફેઇલ… તારું નામ શું છે?
પપ્પુઃ મારા પગ જોઈને લખી લ્યો… ??????????
પરીક્ષામાં સવાલ આવ્યો, “ચેલેન્જ કોને કહેવાય?” છોકરાએ આખું પેપર ખાલી મુકી દીધુ છેલ્લા પાને લખ્યું. “હિંમત હોય તો પાસ કરીને બતાવો”. ????????
ટીયર: સમુદ્રની વચ્ચોવચ લીંબુનું ઝાડ ઉગ્યું હોય તો તે તેના પરથી લીંબુ કઈ રીતે તોર્ડીશ?
વિદ્યાર્થી: ચકલી બનીને.
ટીચર: તને માણસમાંથી ચકલી તારો બાપ બનાવશે?
વિદ્યાર્થી: સમુદ્રની વચ્ચોવચ લીંબુનું ઝાડ તારો બાપ વાવશે? ???????????
પતિ ઓફિસ જવા માટે નીકળતો હતો, ત્યાં જ પત્નિ બોલી.
ભગવાનને પગે લાગીને નીકળો તો બધા કામ સફળ થશે.
પતિ: એવું થોડું હોય ? લગ્ન ના દિવસે ભગવાનને પગે લાગીને જ નીકળ્યો હતો. ???????