“સાથ નિભાના સાથિયા” ની સિદ્ધિ સાદી ગોપી વહુ રીયલ લાઇફમાં લાગે છે એકદમ ગ્લેમરસ અને હોટ, તેને જોતા તમને પણ વિશ્વાસ નહીં આવે જુઓ તસ્વીરો…
સાથ નિભાના સાથિયા ટીવી સીરીયલમાં ગોપી વહુનું પાત્ર ભજવતી અભિનેત્રી દેવોલીની ભટ્ટાચારજી આજે સમગ્ર ભારતમાં ઘરે ઘરે પ્રખ્યાત બની છે. આ ટીવી સીરીયલ ખૂબ જ હિટ સાબિત થઈ છે દેશના ખૂણે ખૂણે લોકો આ સીરીયલ જોવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. આ ટીવી શોમાં મુખ્ય બે પાત્ર સાસ અને વહુની જોડી લોકોને ખૂબ જ વધારે પડતી પસંદ આવી હતી.
દેવોલીની ભટ્ટાચારજી ઉર્ફ ગોપી વહુ ટીવી શોમાં સીધી સાદી લાગતી રીયલ લાઇફમાં છે ખૂબ જ હોટ અને ગ્લેમરસ તે સોશિયલ મીડિયા પર ખૂબ વધારે પડતી એક્ટિવ રહેતી હોય છે તે અવારનવાર પોતાની કેટલીક તસવીરો શેર કરતી હોય છે. દેવોલીની મોટા રિયાલિટી શો બીગ બોસમાં નજરે પડી હતી તેમાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું હતું આ રિયાલિટી શોમાં દેવોલિના અને રશ્મિ દેસાઈ બંને સારા મિત્રો બન્યા હતા.
દેવોલીનીએ નિભાના સાથિયા ટીવી સિરિયલ માંથી તેની ખરાબ તબિયતને કારણે શો માંથી બહાર નીકળી હતી. બિગ બોસ જેવા મોટા રિયાલિટી શોના કારણે ખૂબ જ વધારે પડતી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. તેમણે અભિનય સિવાય બીજા પણ કેટલાક કામો કરવામાં રુચિ ધરાવે છે જે જ્વેલરી ડિઝાઇનનું પણ કામ કરી ચૂકી છે પ્રાચીન ભારત નાટ્યમમાં ડાન્સર તરીકે પણ તેણે ઘણા કામો કર્યા છે.
દેવોલીનીએ ડાન્સ ઇન્ડીયા ડાન્સ 2 માં પણ કામ કરતું જોવા મળી છે 2011 માં તેણે ટીવી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરાવ્યું હોવાની વાત જાણવા મળી છે.એનડીટીવી ઇમેજિન પર સાવેર સબકે સપને પ્રીતો આ શોમા તે પહેલી વાર કામ કર્યું હતું. આ પ્રખ્યાત શોમાં તેમણે બાનીનું ખૂબ સુંદર પાત્ર રજૂ કર્યો હતો. આજ સમયે સાથ નિભાના સાથિયામાં ગોપી વહુ ના રોલમાં જીયા માણેક હતી અને ત્યારબાદ દેવોલીનાએ આ રોલમાં ડેબ્યૂ કર્યું હતું.
રીયલ લાઇફમાં તેમણે પોતાના instagram એકાઉન્ટ પર બિકીની ના ગ્લેમર લૂકમાં અનેક તસવીરો શેર કરી છે જે જોઈ શકાય તેમ છે. તેને ફરવા જવાનો ખૂબ જ ગાંડો શોખ ધરાવે છે તે અવારનવાર વેકેશનમાં અલગ અલગ જગ્યાએ દરિયાકાંઠે ફરવા જતી હોય છે તેના ફોટા ઉપર શેર કરતી જોવા મળે છે. તેની દરેક સ્ટાઇલમાં ફોટા ચાહકોને વધારે પડતા પસંદ આવે છે.