પ્રિયંકા ચોપડા ફરી એકવાર તેના ડ્રેસને કારણે બની ઉપ્સ મોમેન્ટનો શિકાર, ફોટા જોઇને તમે પણ થઈ જશો ઘાયલ…
પ્રિયંકા ચોપડાને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની દેશી ગર્લ તરીકે ઓળખવામાં આવે છે. પ્રિયંકા ચોપડા એ ખૂબ જ પરિશ્રમ અને સખત મહેનત કરીને આજે ભારત નહિ પરંતુ વિશ્વભરમાં પોતાનું નામ રોશન કર્યું છે. દુનિયાના ખૂણે ખૂણે લોકો તેને આજે ઓળખતા થયા છે. પ્રિયંકા ચોપરા તાજેતરમાં જ એક ઇવેન્ટમાં પોતાના પતિ સાથે પહોંચી હતી ત્યાં તેને પેહલા બ્લેક કલરના ટાઈટ ડ્રેસને કારણે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી.
પ્રિયંકા ચોપડા પહેલેથી જ પોતાના ડ્રેસિંગ સેન્સ બધા કરતા અલગ હોય છે કારણ કે તેઓ હંમેશા ખૂબ જ આકર્ષક કપડાંઓ પહેરતી નજરે પડે છે તેથી લોકોને અને તેના ચાહકોની નજર તેના ઉપર બની રહે છે. પરંતુ હાલમાં જ એક ઇવેન્ટમાં પહેરેલા બ્લેક કલરના ટાઈટ વન પીસ ડ્રેસ ના કારણે ભારે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી અને તેના આ ઉપ્સ મોમેન્ટના ફોટાઓ હાલ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાઇરલ થઈ રહ્યા છે.
પ્રિયંકા ચોપરા હાલ બોલીવુડની એક જાણીતી અભિનેત્રીની નહિ પરંતુ હોલીવુડમાં પણ પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. હોલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે અને જેને કારણે દુનિયાભરમાં હાલ પ્રખ્યાત અભિનેત્રીઓમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ દિવસોમાં હાલ પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહેતી હોય છે.
પ્રિયંકા ચોપરા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવારનવાર પોતાના ડ્રેસને લઈને ફોટાઓ શેર કરતી હોય છે પરંતુ આ વખતે બનેલા ઉપ્સ મોમેન્ટના શિકારને કારણે તેને પણ નીચું જોવાનો વારો આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ પ્રિયંકા ચોપડાની તસવીરો વિશે વિગતવાર વાત કરીએ તો પ્રિયંકા ચોપડા પોતાના પતિ નિક જોનસ સાથે એક ઇવેન્ટમાં જોવા મળી હતી પરંતુ આ ઇવેન્ટમાં પ્રિયંકા ચોપડાએ બ્લેક કલરનો ખૂબ જ શોર્ટ ટાઈટ ડ્રેસ પહેરેલો નજરે પડે છે.
પહેરેલો આ બ્લેક ડ્રેસમાં બંને સાઈડ કટ મારેલા હોય છે. જેના કારણે તે ઉપ્સ મોમેન્ટનો સ્વીકાર બની હતી અને તેના આ ફોટાઓ હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. જ્યારે તે કેમેરાની સામે પોઝ આપવા આવે છે ત્યારે ડ્રેસમાં મારેલા સાઈડ ના કટને કારણે તેની નીચું જોવાનો વારો આવે છે અને ત્યારે જ તે કેમેરામાં કેદ થઈ જાય છે જેને કારણે આ ફોટાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વધારે લોકો જોઈ રહ્યા છે.