કપિલ શર્માએ નશાની હાલતમાં આ અભિનેત્રીઓ સાથે કર્યું હતું દુષ્કર્મ, એક સાથે તો આટલી હદ સુધી…

અત્યારના જમાનામાં કોમેડી સૌ કોઈ વ્યક્તિને પસંદ હોય છે તેવામાં દેશ અને દુનિયાના જાણીતા એવા કોમેડી અભિનેતા કપીલ શર્માએ પોતાના નાના પડદા પાછળથી શરૂઆત કરેલી કોમેડીની આ સફર આજે ખૂબ જ પ્રખ્યાત શો સુધી પહોંચી ગઈ છે જેને કારણે દેશ દુનિયાના લોકોને તેની કોમેડી ખૂબ જ પસંદ આવે છે કપિલ શર્માએ અત્યાર સુધીમાં અનેક શોને હોસ્ટ કરી ચૂક્યા છે જેમાં ઘણા બધા કલાકારો સાથે તેમણે કામ કર્યું છે.

કોમેડી મેન કપિલ શર્મા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ facebook, instagram માં ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે દરરોજ જે કંઈક ને કંઈક કોમેડી શોર્ટ રજૂ કરતા હોય છે જેના કારણે તેઓ ચાહકો સાથે સારો એવો સંબંધ ધરાવે છે જેથી ચાહકોને તેની કોમેડી ખૂબ જ પસંદ આવે છે અને તેના ફ્રેન્ડ્સ તેની પોસ્ટ ઉપર તેમનો પ્રેમ વરસાવતા નજરે પડે છે આજે અમે તમને તેના કોમેડી કરિયર સાથે જોડાયેલા કેટલાક ખુલાસાઓ વિશે વાત કરીશું.

સોશિયલ મીડિયા અહેવાલ ઉપરથી મળતી માહિતી મુજબ કપિલ શર્મા એકવાર પોતાની નશાની હાલતમાં દિપાલી સૈયદ સાથે દુષ્કર્મ્ આશ્ર્યું હતું અભિનેત્રીને આ વિશે સવાલો પૂછવામાં આવ્યા હતા ત્યારે તેણે જણાવ્યું હતું કે કપિલ ભલે નિશાની હાલતમાં હતો પરંતુ તેણે મારી સાથે કંઈ ખોટું કર્યું નથી. તો આ સાથે જ એક બીજી અભિનેત્રી કાજલની બહેન તનિષા મુખરજી સાથે પણ નશા ની હાલતમાં તેમણે કંઈક એવું કર્યું હતું. તનિષા મુખરજી ઉપર ખોટા શબ્દો વાપરવાના આરોપમાં કપિલ શર્મા પર ધરોડા પાડવામાં આવ્યા હતા.

વધુમાં એક વખત અભિનેત્રી અને સાંસદ સ્મૃતિ ઈરાની સાથે પણ કપિલ શર્માનો ભારે હોબાળો બહાર આવ્યો હતો આ અભિનેત્રી પોતાના પુસ્તક લાલ સલામના પ્રમોશન માટે કપિલ શર્માના શો માં હાજરી આપી હતી પરંતુ કપિલ શર્માના ગાર્ડસે અભિનેતત્રીને ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો અને અંદર જવાની પરવાનગી ન આપતા મોટો હોબાળો સામે આવ્યો હતો.

વધુમાં તમને જણાવી દઈએ કે આ દુષ્કર્મની લિસ્ટમાં પ્રિયંકા ચોપરા નું નામ પણ સામે આવ્યું હતું. તાજેતરમાં જ કપિલ શર્માનો પ્રિયંકા ચોપરા સાથેનો એક શો હોસ્ટ કર્યો હતો. પરંતુ આ શોમાં પ્રિયંકા ચોપરા કંઈક સમસ્યાને કારણે ત્રણ કલાક મોડી પડી હતી જેના કારણે કપિલ શર્મા પોતાના ગુસ્સા પણ કાબુ ગુમાવ્યો હતો અને અભિનેત્રીને ખોટા આપ શબ્દો સંભળાવ્યા હતા જેના કારણે તે ટ્રોલ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *